ઈસરોએ પોતાની વેબસાઈટ પર ચંદ્રયાનના ફોટોઝ શેર કર્યા છે. લગભગ એક હજાર કરોડ રુપિયાના તેયાર થયેલા મિશન જીએસએલવી એમકે-3ને લોંચ કરવામાં આવશે.
ભારતીય અંતરીક્ષ અનુંસંધાન સંસ્થાન 15 જુલાઈએ ચંદ્રયાન-2 ને લોંચ કરવા જઈ રહ્યું છે આ યાન પૃથ્વીથી ચંદ્ર તરફ શ્રીહરીકોટાથી 15 જુલાઈએ રાત્રે પ્રસ્થાન કરશે, લોંચના એક અઠવાડીયા પહેલા ઈસરોએ પોતાની વેબસાઈટ પર આ ચંદ્રયાનના ફોટોઝ શેર કર્યો છે આ પ્રોજેક્ટ પાછળનો કુલ ખર્ચ 1 હજાર કરોડો રુપિયા છે.
આ સ્પેસક્રાફ્ટનો વજન 3.8 ટન છે. ત્રણ પૈંડા વાળા રોબોટ વાહન પણ છે જે સંસકૃતમાં અનુવાદ કરે છે. આ યાનમાં કુલ 3 મોડ્યૂયલ ઓબિર્ટર,લૈંડર ,અને રોવર આમ છ પૈંડા વાળું રોબટ વાહન છે જે સૌરઉર્જાથી કાર્ય કરે છે, તો બીજી તરફ તેની સોફ્ટ લેન્ડિંગની રીતથી ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેનું નામ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ ઉપરથી રાખવામાં આવ્યું છે.15 જુલાઈએ રવાના થનાર આ ચંદ્રયાન 6 કે 7 ડીસેમ્બરના રોજ ચંદ્રમાંના દક્ષિણ ધ્રૃવ પાસે લેન્ડ કરશે .જો આ પ્રયત્ન સફળ થશે તો પ્રયત્ન સફળ થતાની સાથે જ ચાંદ પાસે ચંદ્રયાન લેન્ડ કરનાર ભારત ચોથો દેશ બનશે. આ પહેલા અમેરિકા,ચીન અને રુસ આ પ્રયત્નને સફળ બનાવી ચુક્યા છે પરંતુ ક વાત પમ સત્ય છે કે વર્ષો પહેલા ચાંદ પાસે પહોંચનાર આ દેશો પણ ચંદ્રમાના દક્ષિણ ધ્રૃવ પાસે પોતાનું યાન ઉતારી શક્યા નથી, જ્યારે ચંદ્રયાન-2 ને જીએસએલવી એમકે-3 રોકેટના માધ્યમથી અંતરીક્ષમાં મોકલવામાં આવશે, સંપૂર્ણ રીતે લોડેડ રોકેટ પાંચ બોઈંગ ઝંબો જેટના મુકાબલા બરાબર છે જે અંતરીક્ષમાં વધુ વજન લઈ જવામાટે સક્ષમ છે.