દર પાંચમાંથી એક iPhone ભારતમાં બને છે, એપલને અમેરિકામાં ઉત્પાદન માટે રાહ જોવી પડશે
આઇફોન બનાવતી કંપની એપલ ભારતમાં દર પાંચમાંથી એક ફોનનું ઉત્પાદન કરી રહી છે. તેણે એપ્રિલ, 2024 અને માર્ચ, 2025 વચ્ચેના એક વર્ષમાં ભારતમાં રૂ. 1.90 લાખ કરોડ અથવા રૂ. 22 બિલિયનના ફોનનું ઉત્પાદન કર્યું છે. આ પાછલા વર્ષ કરતા 60 ટકા વધુ છે. તે જ સમયે, તે કંપનીના ચીનથી દૂર સતત વૈવિધ્યકરણનું પરિણામ પણ છે. […]