Site icon Revoi.in

સુષ્મિતા સેનનો બોયફ્રેંડ જ છે સુષ્મિતાનો ‘હમસફર’- ફૉટોઝ કર્યા શૅર

Social Share

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને તેના બોયફ્રેંડ રોહમન શૉલના સંબંધમાં દુરીઓના સમાચાર ફરતા થયા હતા , જો કે તે બન્નેના હાલના રિલેશનશીપ સ્ટેટસ સિંગલ નથી,તેઓ એક બીજા સાથે છે ,ત્યારે થોડા સમય પહેલાઆ બન્નેના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

ત્યારે બૉલિવૂડ બ્યૂટી સુષ્મિતા સેને શુક્રવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી,જેમાં તેણે રોહમનને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના સાથેના ફોટોઝ પણ શૅર કર્યા હતા.

આ કપલ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. બંનેના લગ્ન વિશે ઘણી વાતો કરવામાં આવી રહી છે અને એકબીજા સાથે સમય પસાર કરવાના સમાચારો અને તસવીરો આવતી રહે છે.તસવીરો જોઈને લાગે છે કે રોહમન અને સુષ્મિતા ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે.