Site icon Revoi.in

140 કરોડ ભારતીય પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છેઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “140 કરોડ ભારતીયો પેરિસ #Paralympics 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. દરેક રમતવીરની હિંમત અને દ્રઢ સંકલ્પ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત છે. દરેક જણ તેમની સફળતા માટે ઉત્સાહિત છે.

#Cheer4Bharat”#PMModi #ParisParalympics2024 #IndianAthletes #Paralympics #Sports #Inspiration #AthleteSpirit #Success #IndiaSupports #ParalympicGames #TeamIndia #Sportsmanship #Encouragement #Motivation #NationalPride #IndiaAtParalympics #XPost #GoodWishes #Achievement #EncouragingWords