Site icon Revoi.in

26/11 મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને પાકિસ્તાનની કોર્ટ એ 10 વર્ષની સજા ફટકારી

Social Share

મુંબઈ બ્લાસ્ટમા માસ્ટર માઈન્ડ ગણાતા હાફિઝ સઈદને પાકિસ્તાનની કોર્ટ એ 10 વર્ષની સજા ફટકારી છે, કોર્ટ દ્રારા હાફિઝ સઈદને આતંકી ટેરર ફંડિગ મામાલે આ સજા ફટકારી છે, સઈદની સાથે સાથે જફર ઈકબાલ, અબ્દુલ રહમાન મક્કી અને યાહયા મુઝાહીદ નામના આત્કીઓને પણ કોર્ટ દ્રારા સજા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જમાત-ઉલ-દાવાના પ્રમુખ એવા હાફિઝ સઈદને ચાલુ વરેષ દરમિયાન જ આ ચોથી વખત સજા ફટકારવામાં આવી છે, સઈદ હાલ લાહૌરમાં ટેરર ફંડિગ મામાલે સજા ભોગવી રહ્યો છે.

ઉલ્લએખનીય છે કે, જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને આ વર્ષે ચોથી વાર સજા સંભળાવી છે. સઇદ હાલમાં લાહોરમાં આતંકવાદીને પુરુ પાડવામાં આવતા ફંડીગ કેસમાં સજા ભોગવી રહ્યો છે. સઇદ પર આતંકવાદીઓને ફંડિગ પુરુ પાડવું, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર જમીન પડાવવાના કુલ 29 કેસ ચીલી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સઈદને સજા ફટકારીને તેની સંતત્તી પણ જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે, આ સાથે 1 લાખથી વધુનો દંડ ફટકારાયો છે,આ સાથએ જ રહેમાન મકકીને 6 મહિનાની સજા ફટકારાય છે, ઉલ્લેખનીય છે કે, સઈદને સંયૂક્ત રાષ્ટ્ર વૈશ્વિક આતંકી કરાર આપવામાં આવી ચૂક્યો છે,

સાહીન-