Site icon Revoi.in

વાનરજીવની 40 લાખ જુની પ્રજાતિઃ કેન્યામાં મળી આવ્યા વિશ્વના સૌથી નાના વાનર

Social Share

વોશિંગટનઃ આજકાલ વિશ્વભરમાં અવનવી વાતો સાંભળવા અને જોવા મળતી હોય  છે ત્યારે અનેક શોધકર્તાઓએ કેન્યામાં વિશ્વના સૌથી નાના વાનરોના જીવની પ્રજાતિને શોધી કાઢી છે,  વાનરની પ્રજાતિ એ એક કુતૃહલ સર્જાય તેવી વાત છે ,કારણે કે વાનરોની પ્રજાતિ અંદાજે 40 લાખ વર્ષ જુની માનવામાં આવી છે જ્યા આપણે અનેક હજાર વર્ષ પહેલાની અનેક પ્રાણીઓની પ્રજાતિને વિસરી ચુક્યા છે ત્યા વળી  40 લાખ વર્ષ જુની વાનરની પ્રજતિ મળતા ક આશ્ચર્ય સર્જાય છે

આ શોધકર્તાઓના કહ્યા મુજબ આ વાનર જીવ દુનિયાના સૌથી નાના વાનર જીવ ગણાય છે કહેવામાં આવી રહ્યું છે કે કેન્યામાં અંદાજે 40 લાખ વર્ષજુની આ વાનરની પ્રજાતિ જોવામળતી હતી ,કેન્યાના રાષ્ટ્રીય સંગ્રાહલય અને અમેરીકાની અરાકંસાસ યૂનિવર્સિટીના સંશોધનકારોએ જણાવ્યું કે નૈનોપિથેક્સ બ્રાઉની નામના આ વાનરોનો આકાર તાલપોઈન વાનર જેવો જ છે જે પુરા વિશ્વમાં વાનરોની સૌથી નાનીપ્રજાતિ માનવામાં આવે છે આ વાનરનું વજન માત્ર બે થી ત્રણ પાઉન્ડ જ હોય છે

શોધકર્તાઓ  જણાવ્યું કે તાલપોઈન  એક યુગોન નામના વાનરોનું એક જુથ છે આ વાનરો આફ્રીકી દેશોમાં જોવા મળે છે હ્યૂમન ઈવોલ્યૂશન નામની પત્રિકામાં પ્રકાશીત કરવામાં વેલા આ લેખમાં બતાવામાં આવ્યું છે કે વાનરોની વધુ પ્રજાતિનો આકાર નૈનોપિથેક્સ બ્રાઉનીથી ધણા અંશે મોટો હોય છે તે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ ફરતા રહેતા હોય છે જ્યારે તાલપોઈન માત્ર મધ્ય આફ્રિકામાં રહે છે અને તે ઉષ્ણકટીબંધીય જંગલો સુધી સિમિત છે સંશોધકોએ જણાવ્યું હતું કે નૈનોપિથેકસ બ્રાઉનીના અવશેષો કેન્યા, કાનાપાઇના પૂર્વીય વિસ્તારમાં મળી આવ્યા હતા. સંશોધકોનો અંદાજ છે કે તેઓ દલદલોના મકાનોમાં રહેવાને કારણે તેમનો આકાર આ પ્રકારનો હોઈ શકે છે.