Site icon Revoi.in

જીએસટીને 5 વર્ષ પૂરા,પીએમ મોદીએ કર્યા વખાણ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીને 5 વર્ષ પૂરા થવા પર વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ એક મોટો કર સુધાર છે જેણે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને આગળ વધાર્યું છે અને ‘વન નેશન, વન ટેક્સ’ના વિઝનને પરિપૂર્ણ કર્યું છે.

MyGovIndia દ્વારા ટ્વિટના જવાબમાં, વડાપ્રધાનએ કહ્યું; “અમે #5YearsofGSTને ચિહ્નિત કરીએ છીએ, જે એક મુખ્ય કર સુધારણા છે જેણે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને આગળ વધાર્યું અને ‘વન નેશન, વન ટેક્સ’ના વિઝનને પરિપૂર્ણ કર્યું.”