Site icon Revoi.in

7 દોડતા ઘોડાનું ચિત્ર શા માટે દરેક ઓફીસ કે ઘરોની દિવાલો પર લગાવવામાં આવે છે, જાણો તેને શુભ માનવાના કારણો

Social Share

સામાન્ય રીતે ક્યારેત આપણાને મોટા ભાગની ઓફીસમાં ઘરમાં 7 ઘોડાની પેઈન્ડિંગ જોવા મળે છે, ત્યારે આપણા મનમાં વિચાર આવે છે કે દરેક જગ્યાએ આ પેઈન્ડિંગને શા માટે મહત્વ આપવામાં આવે છે.

કારણ કે આ 7 ધોડાના ચિત્રને શુભ માનવામાં આવે છે તેથી તે દરેક જગ્યાએ જોવા મળે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર 7 દોડતા ઘોડાનો ફોટો લગાવવો ખૂબ જ શુભ છે, કહેવામાં આવી છે કે આ ફોટો લગાવવાથી તમારા કામમાં ગતિ આવે છે.

કારણ બીજુ એ છે કે દોડતા ઘોડા એ સફળતા, પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે. ઘરમાં આવો ફોટો હોય તો સકારાત્મક ઊર્જાની સાથે પ્રગતિ લાવે છે. જો કે આ ફોટો યોગ્ય દિશામાં મૂકવામાં આવતો હોય છે.

વાસ્તુ પ્રમાણે જોવા જઈએ તો ઘોડા ગતિ અને શક્તિનું પ્રતિક છે. દોડતા 7 ઘોડાઓનું ચિત્ર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે  દોડતા ઘોડા એ સફળતા, પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે. ઘરમાં આવો ફોટો હોય તો સકારાત્મક ઊર્જાની સાથે પ્રગતિ લાવે છે. જો કે આ ફોટો યોગ્ય દિશામાં મૂકવામાં આવતો હોય છે.

વાસ્તુ પ્રમાણે જોવા જઈએ તો ઘોડા ગતિ અને શક્તિનું પ્રતિક છે. દોડતા 7 ઘોડાઓનું ચિત્ર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા અપાવે છે.
ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઘોડાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન સૂર્યદેવ જે રથ પર સવારી કરે છે તે પણ 7 ઘોડાઓનો છે જે 7 દિવસનો છે. ઘોડા હંમેશા ચાલવાનો સંદેશ આપે છે, જે સફળતાની આશા આપે છે.

ઓ ફોટો એ રીતે મૂકવામાં આવે છે કે જેમાં ઘોડાઓ ઓફિસની અંદર મુખ હોવા જોઈએ અને ફોટો દક્ષિણની દિવાલ પર લગાવવો જોઈએ. આ ફોટોને ઘરમાં લગાવવાથી જલ્દી જ સારી નોકરી, નોકરીમાં પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠા અને ધન લાભનો યોગ બને છે.તેમ માનવામાં આવે છે.