Site icon Revoi.in

એડીજી કાયદા સહીત 8 પોલીસ કર્મીઓને વીરતા પદક એનાયત – 658 પોલીસકર્મીઓને પ્રશંસા નિશાન એનાયત કરાશે

Social Share

દિલ્હી-પ્રજાસત્તાક દિન નિમિત્તે મળનારા રાષ્ટ્રપતિ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી  ચૂકી છે. આ વખતે યુપીના કોઈ રાષ્ટ્રપતિ કે પોલીસ જવાનને રાષ્ટ્રપતિનું શૌર્ય પદક આપવામાં આવ્યું નથી.

જ્યારે યુપી પોલીસ તરફથી આઠ પોલીસ કર્મીઓને પોલીસ બહાદુરી ચંદ્રક એનાયત કરવામાં આવનાર છે.  યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારનું નામ પણ શામેલ છે. શૌર્ય પુરસ્કાર વિજેતાઓમાં બાગપતના એસપી અભિષેક સિંહનું નામ પણ શામેલ છે.

આ ઉપરાંત પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિનું વિશિષ્ટ સેવા ચંદ્રક અને પ્રશંસનીય સેવા પદક પણ એનાયત કરવામાં આવશે. તે જ સમયે, યુપી ડીજીપીએ 658 પોલીસકર્મીઓને પ્રશંસા નિશાન આપવાની ઘોષણા કરવામાં આવી  છે. આ પોલીસકર્મીઓને તેમની સેવાઓ માટે પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.

સાહિન-