- નેશનલ હાઈ-વે પર 89 ટકા ટોલ ટેક્સ વસૂલાયો
- વર્ષ 2019ની સરખામણીમાં 11 ટકાનો વધારો
દિલ્હી – છેલ્લા ઘણા દિવસથી ફાસ્ટેગ ફરિયાત કરવામાં આવ્યો છે ,ત્યારથી લઈને અત્યાર સુધી સરકારે આપેલ માહિતી મુજબ દેશના નેશનલ હાઈવે પર 89 ટકા ટોલ ટેક્સ ફાસ્ટેગ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આપેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2020 માં ફાસ્ટેગ દ્વારા 2 હજાર 303.79 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો જે વિતેલા વર્ષ 2019 ડિસેમ્બર, મગહિનાની સરખામણીમાં 201 કરોડ રૂપિયાના ટોલ ટેક્સના પ્રમાણમાં 11 ગણો વધ્યો છે
મળતી મીહિતી પ્રનાણે 17મી ફેબ્રુઆરીએ ફાસ્ટેગથી લગભગ 60 લાખ ચુકવણી દ્વારા 95 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છેજેમાં છએલ્લા 2 દિવસોની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં જ અંદાજે 2.5 લાખ ફાસ્ટેગ વેચવામાં આવ્યા છે. જનતાની સહુલત હેઠળ પહેલી માર્ચ સુધી ફ્રી ફાસ્ટેગ વહેંચવાનો નિર્ણય લેવાયો છે. ઉલિ્લેખનીય છે કે વિતેલી 15 તારિખથી આ ફાસ્ટેગ ફરજિયાત સમગ્ર દેશમાં કરવામાં આવ્યો છે.
સાહીન-