અમદાવાદમાં વર્કિંગ વુમન માટે એએમસી દ્વારા હોસ્ટેલ બનાવાશે
શહેરના એસજી હાઈવે પર મકરબા ખાતે વુમન હોસ્ટેલ બનાવાશે ડ્રેનેજની સફાઈ માટે વિવિધ મંડળીઓની કામગીરીનો રિપોર્ટ મંગાવાયો કર્મચારીઓની હાજરી માટે બાયોમેટ્રિક મશીનની મરામત માટે 44 લાખનો ખર્ચ કરાશે અમદાવાદઃ શહેરમાં ખાનગી કંપનીઓમાં બહારગામની અનેક મહિલાઓ નોકરી કરી રહી છે. આવી શિક્ષિક મહિલાઓને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી પીજીમાં કે ફ્લેટ ભાડે રાખીને ગૃપમાં મહિલાઓ […]