દરેક મુખવાસમાં નાખવામાં આવતા સંચળનાં જાણો ફાયદા-પેટને લગતી સમસ્યાઓ માટે કારગાર
- સંચળ જે પાણીપુરીનું પાણી બનાવવા માટે ખાસ વપરાય છે
- અનેક ડીશને સ્વાદિષ્ટ બનાવે છે સંચળ
- સ્વાદ સાથએ અનેક સમસ્યાઓમાંથી આપે છે છૂટકારો
સંચળ કે જેને આપણે બ્લેક સોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ અને સામાન્ય રીતે દરેક લોકોના કિચનમાં તે સરળતાથી મળી રહે છે, અનેક ડિશમાં આપણે તેનો સ્વાદ માટે પણ ઉપયોગ કરીએ છીએ, આ સંચળ સ્વાદ માટે જ નહિ પરંતુ શરીર માટે અનેકરીતે ઉપયોગીએ અને ફાયદા કારક પણ છે, ખાસ કરીને છાસમાં નાખીને પીવાથી પેચટને લગતી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે અને છાસ સ્વાદિષ્ટ પણ લાગે છે
સામાન્ય રીતે દરેક લોકોની ફેવરીટ પાણીપુરી સંચળ વગર જાણે એધુરી રહે છે, પાણી પુરીનો અસલી સ્વાદ સંચળનો હોય છે મોટે ભાગે અનેક બીમારીઓને પણ દુર કરવામાં સંચળનો મહત્વનો રોલ છે,
જાણો સંચળના ઉપયોગ અને તેના ફાયદાઓ
- સંચળમાં 80 પ્રકારના ખનીજ ત્તવો સમાયેલા હોય છે.
- સંચળ કોલેસ્ટરોલ, ડાયાબિટીઝ, હાઈ બીપી, ડિપ્રેશન અને પેટની તમામ સમસ્યાઓથી છૂટકારોઆપે છે
- સંચળના સેવનથી ઊંઘ સરસ આવે છે, ટેન્શનના કારણે અનિન્દ્રાની ફરિયાદમાં સંચળનું સેવન ફાયદાકારક રહે છે.
- સંચળ ખાવાથી લોહી પાતળું થાય છે, જેથી તે આખા શરીરમાં સરળતાથી પહોચે છે,કોલેસ્ટ્રોલ ઓછો થાય છે, તેમજ હાઈબીપીની બીમારી દુર થાય છે.
- સંચળ એસીડીટીને નાશ કરે છે તમે લીંબુના રસમાં સંચળ અને મરીનો પાવડર પીવાથી ગેસમાં રાહત થાય છે
- સંચળને લીબું શરબતમાં નાખીને પીવાથી પણ ગેસ તેમજ એપચાની ફરીયાદ દૂર થાય છે
સાહિન-