કોરોનાના નવા પ્રકારના ભયથી આ દેશમાં લોકડાઉનની મર્યાદા 7 માર્ચ સુધી લંબાવાઈ
- જર્મનીમાં લોકડાઉન વધારાયું
- 7 માર્ચ સુધી લંબાવાઈ લોકડાઉનની મર્યાદા
કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈનેઅ્નેક દેશોમાં ચિંતા વ્યાપી છે, ઘણા દેશોએ વિમાનસેવા પરનો પ્રતિબંધ લંબાવ્યો હતો ત્યારે હવે કોરોનાના નવા સ્ટ્રેનને લઈને જર્મનીમાં લોકડાઉનની સમય મર્યાદા 7 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી મળેલી આ સમગ્ર મામલાની બેઠકમાં ચાન્સેલર એન્જેલા મર્કેલ અને 16 રાજ્યના નેતાઓએ નિર્ણય લીધો છે. જર્મનીમાં દપહેલાંથી જ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે જે 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનું હતું જો કે હવે તેની સમયમર્.ાદાને વધારીને સાત માર્ચ કરી દેવામાં આવી.
મીડિયા રિપોર્ટસ પાસેથી મળતી માહિતી મજબ એક લાખ લોકોની સંખ્યામાં 35 નવા કેસ સામે આવ્યાછી સરકારે થઓડી છૂટછાટ આપવાનો પણ નિર્ણય લીધો છે ,ઉલ્લેખનીય છે કે જર્મનીમાં નવેમ્બરની શરુઆતથી જ આંશિક લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરના મધ્યમાં નવા કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થયા પછી અનેક લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોને સખ્ત કરવામાં કડક કરી દેવાયા હતા.જો કે હવે કોરોનાના કેસમાં ઘચાડો નોંધાઈ રહ્યો છે.
જો કે,કોરોનાના નવા સ્ટ્રેનના કારણે વહિવટતંત્રમાં ચિતા ફેવાી રહી છએ જેને લઈને લોકડાઇન 7 માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. મર્કેલે બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ મામલે કહ્યું કે કોરોના વાયરસ તો જતો રહેશે પરતું નવા વાયરસ સાથે હવે જીવવાનું છે
સાહિન-