1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીની જંગનો માહોલ – જનતા કરી રહી છે મતદાન
રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીની જંગનો માહોલ – જનતા કરી રહી છે મતદાન

રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીની જંગનો માહોલ – જનતા કરી રહી છે મતદાન

0
Social Share
  • રાજ્યના 6 મહાનગરોમાં આજે ચૂંટણી
  • 2 હજારથી પણ વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

અમદાવાદ – આજ રોજ વહેલી સવારથી જ ગુજરાતના 6 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાતના 6 મહાનગરોમાં  અમદાવાદ, સુરત, વડોદરા , રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યા આજે જનતા પોતાનો મત આપીને નેતાની પસંદગી કરશે,

ઉલ્લેખનીય છે કે, આ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટેની યૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ હજાર ઉમેદવારો પોતનાનું નસીબનું જોર લગાવી રહ્યા છે,

આ યોજાનારી ચૂંટણીમાં ભાજપના  પાર્ટીના કુલ 575 ઉમેદવારો, કોંગ્રેસના પક્ષના 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 469 ઉમેદવારો તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ મળીને 668 ઉમેદવારો  સહીત કુલ 2 રહજાર 276 ઉમેદવારો ચૂંટણીમાં જંપલાવી રહ્યા છે.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code