અમેરિકામાં કોરોનાની અન્ય એક વેક્સિનને ટૂંક સમયમાં મળશે મંજુરી – જેનો માત્ર માત્ર એક જ ડોઝ કારગાર સાબિત થશે
- જ્હોન્સન એન્ડ જ્હોન્સનની કોરોના વેક્સિન
- ટૂંક સમયમાં આ વેક્સિનને મળી શકે છે મંજુરી
દિલ્હી -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે વેક્સિનેશન પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે,ત્યારે હવે બીજી એક વેક્સિન પણ પરવાનગી મળવાની હોડમાં જોવા મળે છે, જે જ્હોન્સન એન્ડ જ્હોન્સનની કોરોનાની વેક્સિન હશે.
જ્હોન્સન એન્ડ જ્હોન્સન માત્રનો એક જ ડોઝ વાયરસ સામે અસરકારક હોવાનું જણાવાયું છે, એમેરિકાના નિયમનકારો થકી વિતેલા દિવસ બુધવારના રોજ આ બાબતે આ માહિતી આપવામાં આવી હતી.અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના સ્વતંત્ર સલાહકારો શુક્રવારે વેક્સિન બાબતે ચર્ચા કરનાર છે,આ ચર્ચાના આધારે તેના ઉપયોગની મંજુરી બાબતે નિર્મય લેવામાં આવી શકે છે.
આ વેક્સિન બાબતે એફડીએ વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે કોરોનાના અનેક પ્રકારના સ્તરનું સંક્રમણને ઘટાડવા માટે આ વેક્સિન કારગાર સાબિત થાય છે. આ વેક્સિન 66 ટકા સકારાત્મક પરિણામ આપ છે.
મળતી માહિતી પ્રમાણે જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનનો ડોઝ અસરકારક છે. આ વેક્સિનના કારણે રસીકરણના અભિયાનને વેગ મળશવાની સંભાવનાઓ સેવાઈ રહી છે આ વેક્સિન ઉપયોગ માટે મંજુરી છે.
એફડીએ એમ્રાક માટે આ તોકોનાની ત્રીજી વેક્સિનને મંજૂરી આપવા આવી રહી છે,અત્યાર સુધી, યુ.એસ. માં અંદાજે 45.5 કરોડ લોકોને ફાઇઝર અથવા મોડર્ના દ્વારા એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે એવી સ્થિતિમાં જો જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને મંજુરી મળે છે તો યૂએસમાં વેક્સિનેશનને વેગ મળશે
સાહિન-