1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એસટી વિભાગનો મહત્વનો નિર્ણય -રાત્રીના 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં બસ નહી પ્રવેશે
એસટી વિભાગનો મહત્વનો નિર્ણય -રાત્રીના 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં બસ નહી પ્રવેશે

એસટી વિભાગનો મહત્વનો નિર્ણય -રાત્રીના 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં બસ નહી પ્રવેશે

0
Social Share
  • એસટી બસોને 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી નોએન્ટ્રી
  • એસટી વિભાગે આપી જાણકારી

અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધવાથી અનેક સખ્ત પગલા લેવામાં આવી રહ્યા છએ જે પ્રમાણે ગુજરાતના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે, આ જાહેરાત થતાની સાથે જ એસટી વિભઆગે પણ એક ખાસ નિર્ણય લીધો છે.

સમગ્ર ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને લઈને રાજ્યના 4 મોટચા મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ એસટી પ્વેશ કરી શકશે નહી,એસચટી વિભાગ દ્રારા આ નિર્ણય લીધો છે,આ સાથે જ મુસાફરોએ રાત્રે 10 વાગ્યા બાદ બસની મુસાફરી ન કરવાની અપીલપણ વિભઆગ દ્રારા કરવામાં આવી છે.

જે યાત્રીઓએ એડવાન્સમાં બૂકિંગ કરાવ્યું છે તે તમામ લોકોને વિભઆગ દ્રારા ફોન કરીને જાણ કરવામાં આવી છે,આ સાથે જ કહેવામાં આવ્યું છે કે,મહાનગરો સિવાય બીજે જનારા પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવા દેવાશે. આ નિયમ આજથી જ અમલી બનાવવામાં આવ્યો છે.જે 31 મીર્ચ સુધી લાગુ રહેશે.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code