1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ
વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ

વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ

0
Social Share

(મિતેષભાઈ સોલંકી)

  • દર વર્ષે WHO દ્વારા 25-એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજ્વવામાં આવે છે.
  • આ વર્ષની વિશ્વ મેલરિયા દિવસ ઉજવણીની થીમ “Reaching the Zero Malaria Target” છે.
  • WHO કુલ અગિયાર કાયદેસર વૈશ્વિક જાહેર આરોગ્ય સંબંધિત અભિયાન ચલાવે છે તેમાંથી એક અભિયાન એટ્લે વિશ્વ મેલેરિયા દિવસ.
  • વર્ષો પહેલા વિશ્વ મેલેરિયા દિવસને આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.
  • એનોફીલીસ માદા મચ્છરના કરડવાથી પ્લાઝમોડિયમ જીવાણુ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને તેનાથી મેલેરિયા ફેલાય છે.
  • ભારતમાં મેલેરિયાની સ્થિતિ
  • WHOના અહેવાલ અનુસાર વિશ્વના કુલ મેલેરિયાના કેસમાં ભારતનું યોગદાન લગભગ 3% જેટલું છે.
  • ભારતે વર્ષ-2027માં મેલેરિયા મુક્ત ભારત બનવાનો અને વર્ષ-2030 સુધીમાં ભારતમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનો ધ્યેય નક્કી કર્યો છે.
  • તાજેતરમાં કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કર્યું કે વર્ષ-2020માં ભારતના 116 જિલ્લામાં મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code