1. Home
  2. ગુજરાતી
  3. આંખોની સુંદરતા વધારવા કરો આ ઘરેલુ ઉપચાર
આંખોની સુંદરતા વધારવા કરો આ ઘરેલુ ઉપચાર

આંખોની સુંદરતા વધારવા કરો આ ઘરેલુ ઉપચાર

0
Social Share

ચહેરાની સુંદરતા સાથે આંખોની પણ સુંદરતા વધારે મહત્વની હોય છે મોટી મોટી આંખો અને તેની ઉપર લાંબી પાંપણ સાથે સાથેના ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. દરેકને આવી સુંદર પાપણો મળતી નથી. યુવતીઓમાં મોટી આંખો અને સુંદર પાપણ નોકરી જોવા મળે છે. હવે આપ ઘરેલૂ ઉપચારથી જ આંખોની ઉપર સુંદર પાપણ મેળવી શકો છો.
• એરંડીનું તેલ
વાળના ગ્રોથ માટે આ તેલ ફાયદાકારક છે રોજ રાત્રે સૂતી વખતે રૂની મદદથી આંખ બંધ કરી તેલને પાંપણ ઉપર લગાવવી જોઈએ અને સવારે ઊઠીને ચહેરો ધોઈ લેવો જોઈએ.
• જૈતુનનું તેલ
આ તેલ લગાવવાથી પાપણના ગ્રોથમાં ઝડપથી વધારો થાય છે
• બ્રસનો રેગ્યુલર ઉપયોગ
ઘરમાં રોજ નાના બ્રશથી ત્રણથી ચાર વખત પાપણ ઉપરની તરફ ઉઠાવી જોઈએ. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને પાંપણ ઉપર લાગેલી ગંદકી પણ સાફ થઈ જાય છે.
• ગ્રીન ટી
“ગ્રીન ટી”ની ટી બેગને પલાળીને બંને આંખો ઉપર રાખવી જોઈએ. તેથી પાપણો સ્વસ્થ થવાની સાથે ગ્રોથમાં પણ વધારો થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code