શું તમારા પાસે પાર્લરમાં જવાનો સમય નથી, તો ચિંતા છોડો, ઘરે રહીને આ વસ્તુઓથી વાળની કરો માવજત
- ઘરમાં રહેલી વસ્તુંઓથી વાળને બનાવો સુંદર
- ખોળ તથા વાળની દૂર્ગંધ ધરની વસ્તુઓથી જ થશે દૂર
- આ ઘરેલું ઉપચારથી વાળ સૂડોળ બનશે
હાલ શિયાળાની સિઝન જોવા મળે છે, આવી સ્થિતિમાં આપણે આપણા આરોગ્યની કાળજીની સાથે સાથે વાળની પણ કાળજી કરવી જરુરી છે, ગછંડીમાં વાળમાં ભએજનું પ્રમાણ હોવાથી વાળ ખરાબ થઈ જતા હોય છે, આ સાથે જ વાળ ઘણા રુસ્ક અને બરછડ રહેવાની દરેકને ફરીયાદ રહેતી હોય છે, આવી સ્થિતિમાં આપણે ઘરે રહેલી કેટલીક વસ્તુઓથી વાળની કાળજી લઈ શકીએ છીએ.
વાળ એવી વસ્તુ છે કે જેના થકી મહિલાઓની સુંદરતા નીખરી આવે છે, જો વાળ સારા હશે તો તમારે સુંદર દેખાવા માટે વધુ પ્રયત્નો કરવાની દરુર રહેશએ નહી. માટે આજે આપણે વાળની કાળજી રાખવા બબાતની વાત કરીશું.
ઘરે રહીને આ રીતે રાખો વાળની કાળજી
- શિયાળાની સિઝનમાં બે બે દિવસે શેમ્પૂથી સારી રીતે માથુ સાફ કરવું તેમજ સખત સૂર્યપ્રકાશમાં માથાના વાળને થોડી વખત સુકાવાદો.
- શિયાળામાં માથાની તેલ વડે માલિશ કરવાથી વાળને તંદુરસ્ત રાખી શકાય છે.
- શેમ્પૂથી માથાના વાળ નિયમિત સાફ કરો. શિયાળામાં આવા શેમ્પૂનો ઉપયોગ કરો જે વધારે તેલ, પરસેવો, ગંદકી દૂર કરે અને વાળ સ્મૂથ બને.
- આ સાથે જ વાળને રોજ રાતે તેલ વડે માલીશ કરીને સુવુ જોઈએ અને રોજ સવારે જાગીને વાળને ઘોઈ લેવા જોઈએ.
- જ્યારે પણ તમે તડકામાં બહાર જતા સમયે તમારા માથાને સ્કાર્ફ અથવા દુપટ્ટાથી ઢાકેલા રાખો.અને સવારનો કુમળો તડકો વાળને આપવાનું રાખો
- વાળમાં દુધીનો રસ નાખીને રહેવા દો ત્યાર બાદ વાળ 20 મિનિટ બાદ ઘોઈ નાખો તમારા વાળ સુવાળા બનશે.
- મેથીના દાણાને દહીમાં પલાળીને રાત રાખી દો ,સવારે તેની પેસ્ટ બનાવીને વાળમાં અપ્લાય કરીને ઠંડા પાણીથી ધોઈલો આમ કરવાથી વાળમાં રહેલો ખોળો દૂર થશે, અને વાળ સ્મૂથ પણ બનશે
- મધ,કેળું અને હેરઓઈલ જે તમે યૂઝ કરતા હોવ તેને મિક્સરમાં ક્રશ કરીને વાળમાં લગાવવાથી નાળ સીલ્કી બને છે
tags:
hair cear