1. Home
  2. ગુજરાતી
  3. ગરદન અને કોણીમાં ડાર્કનેસ જોવા મળે છે તો ચિંતા છોડો ,હવે આ ઘરેલું નુસ્ખાઓ જોઈલો
ગરદન અને કોણીમાં ડાર્કનેસ જોવા મળે  છે તો ચિંતા છોડો ,હવે આ ઘરેલું નુસ્ખાઓ જોઈલો

ગરદન અને કોણીમાં ડાર્કનેસ જોવા મળે છે તો ચિંતા છોડો ,હવે આ ઘરેલું નુસ્ખાઓ જોઈલો

0
Social Share
  • તમારી સ્કિનની ડાર્કનેસ ઓછી કરવા લીબું નો કરો ઉપયોગ
  • મલાઈ અને બેસનની પેસ્ટ ડાર્ક સ્કિન પર લગાવો

સામાન્ય રીતે આપણા શરીરના કેટલાક ભાગો બ્લેક પડી જતા હોઈએ છીએ તેનું ખાસ કારણ છે તડકામાં રહેવું, ઘરની બહાર જો આપણે ફૂલ સ્લિવના કપડા પહેરીને નથી જતા તો તરત તડકાની અસર સ્કિન પર થાય છે, પરિણામે આપણા હાથ, ગરદન ,કોણી પગના પંજા ઘીરે ઘીરે કાળા થવા લાગે છે અને એક સમય એવો આવે છે કે શરીરના આ ભાગો હંમેશા માટે ડાર્ક થઈ જતા હોય છે ,તો હવે કાળી પડી ગયેલી તમારી સ્કિન પર ગ્લો લાવવા કરેટલાક ઘરેલું ઉપાય જોઈશુ જેના થકી તમે ઘરે રહીને જ ગરદન, કોણી, પગના પંજા, હાથ અને નમણાને કાળાશમાંથી મૂક્તિ અપાવી શકશો.

બ્લેક સ્કિન પર ગ્લો લાવવાના ઉપાયો

લીબુંઃ- દરરોજ સવારે જાગીને હાથ, કોણી, ગરદન પર લીબું ઘસવું , સતત 10 મિનિટ સુધી હળવા હાથે લીબું ઘસીને ઠંડા પાણીથી એટલા ભાગો ઘોઈ લેવા આમ અક મહિના સુધી કરવાથી ચોક્કસ સારુરિઝલિટ મળશે

બેસન અને મલાઈઃ- મલાઈમાં બેસન એડ કરીને તેની પેસ્ટ બનાવવી ,આ પેસ્ટ ગરદન પર, કોણી પર, હાથ પર અને કપાળની ઉપર એટલે કે નમણા પર અપ્લાય કરીને સુકા દેવી, ત્યાર બાદ સુકાઈ જાય એટલે તેને હળવા હાથે 3 થી 5 મિનિટ મસાજ કરીને પાણી વડે ધોઈલેવું આમ કરવાથી તમારા આ ભાગોની કાળાશ દૂર થશે

લીબું-સોડાખાર-ટૂથપેસ્ટ- એક વાટકીમાં 2 ચમચી લીબુંનો રસ લઈને તેમાં એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી ટૂટપેસ્ટ એડ કરીને પેસ્ટ બનાવવી, આ પેસ્ટને તરત જ શરીરના કાળા પડી ગયેલા ભઆગ પર અપ્લાય કરીને મસાજ કરવો, 10 મિનિટ મસાજ કર્યા બાદ ઠંડા પાણી થી અંગોને ધોઈ લેવા આમ કરવાથી તમારી કાળી સ્કિનની ડાર્કનેસ ચોક્કસ ઓછી થઈ જશે, આ પેસ્ટ ખાસ તમે તમારા અંડરઆર્મ્સ માટે ઉપયોગ કરી શકો છો.

એલોવીરા જેલ- બ્લેક પડી ગયેલી સ્કિન પર એલોવેરા જેલને લગાવીને સુકાવા દી ત્યાર બાદ ઠંડા પાણીથી સ્કિનને ધોઈ લેવી આમ કરવાથી ડાર્કનેસ ચોક્કસ દૂર થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code