અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં બુધવારે રમાશે વનડે મેચ, મેટ્રો ટ્રેન મધરાત સુધી દોડશે

સ્ટેડિયમ જવા માટે દર 8 મિનિટે મળશે મેટ્રો ટ્રેન સાબરમતી મેટ્રો સ્ટેશનથી શહેરના કોઈ પણ મેટ્રો સ્ટેશન જઈ શકાશે રાતે 10 વાગ્યા બાદ મેટ્રોમાં મુસાફરી માટે પેપર ટિકિટ લેવી પડશે અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી

જેહાદથી અમદાવાદ આવેલી ફ્લાઈમાંથી મળી ચિઠ્ઠી સુરક્ષા અધિકારીઓએ ફ્લાઈટમાંથી પ્રવાસીઓને બહાર કાઢ્યા હસ્ક લિખિત ચિઠ્ઠી હોવાની પ્રવાસીઓના રાઈટિંગ સેમ્પલ લેવાયા અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની હતી. જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક હસ્તલિખિત નનામી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં […]

ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેકટરોની હડતાળ, અરજદારો પરેશાન

ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી અરજદારો RTO કચેરી પહોંચ્યા હડતાળને લીધે અરજદારોને પરત ફરવાની ફરજ પડી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા RTO ઈન્સ્પેકરટોએ કર્યો વિરોધ અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેકરો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે હડતાળ પર ઉતરતા આરટીઓ કચેરીમાં અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવીને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આરટીઓ કર્મચારીઓ કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ નોંધાવ્યો હતો. […]

PM મોદીની યુએસ મુલાકાત પહેલા કેન્દ્ર સરકાર અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી

પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. આ પહેલા ભારત અમેરિકા સાથે સંભવિત ટ્રેડ વોરને ટાળવા માટે કેટલાક અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, 12-13 ફેબ્રુઆરીએ યોજાનારી આ બે દિવસીય મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર, સંરક્ષણ સહયોગ અને તકનીકી મુદ્દાઓ પર ચર્ચા કરશે. રિપોર્ટમાં […]

ગુજરાતમાં જાન્યુઆરીમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો, વાહનોનું વેચાણ 6 ટકા વધ્યું

એક જ મહિનામાં ઓવરઓલ વેચાણમાં 6 ટકાનો વધારો જાન્યુઆરી 2024 કરતાં જાન્યુઆરી 2025માં 5977 કાર વધુ વેચાઈ ટુ વ્હીલરના વેચાણમાં 6 ટકા અને થ્રી વ્હીલરમાં 8 ટકાનો વધારો અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. નવા વાહનોના વેચાણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો નોંધાયો […]

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેલ થતાં ઈન્દોર ડાયવર્ટ કરાઈ

એરપોર્ટ પર વધારે સ્પીડને લીધે લેન્ડિંગ ફેલ થયુ 170 પ્રવાસીઓના જીવ ટાળવે ચોટ્યા ભૂલ બદલ પાઈલટ સામે હવે ડીજીસીએ તપાસનો આદેશ આપશે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. ત્યારે એર ઈન્ડિયાની દિલ્હીથી આવેલી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ ફેલ થતાં ઈન્દોર ડાઈવર્ટ કરાઈ હતી. ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી ગયો

કાંકરિયા ઝૂમાં 20 ફુટ ઉંચી ફેન્સિંગ કૂદીને યુવક ઝાડ પર ચડ્યો ઝાડ પર યુવાનનો પગ લપસતા લોકોએ બુમાબુમ કરી સિક્યુરિટી સ્ટાફે મહામહેનતે સમજાવી યુવકને બહાર કાઢ્યો અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા મુલાકાતીઓમાંથી એક યુવાન 20 ફુટ ઊંચી ફેન્સિંગ કૂદીને વાઘના પાંજરામાં ઝાડ પર ચડી ગયો હતો. વાઘ ખૂલ્લા પાંજરામાં ઝાડની નજીક હતો. એકવાર તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code