શિયાળાની સવારે ખજૂર સાથે આ બે વસ્તુ નું સેવન કરવાથી દિવસ દરમિયાન રહશે એનર્જી
હાલ ઠંડીની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે, જો આપણે આપણા શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવવું હોય તો હવે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવાની જરુર છે, શિયાળામાં ખાસ કરીને ગરમ ખોરાકને વધુ મહત્વ આપવામાં આવે છે, જેમાં ઘી અને ખજૂરના મિશ્રણ મોટા ભાગના લોકો સેવન કરતા હોય છે.
ઘી અને ખજૂર વધુ ખાવાનું કારણએ છે કે ઘી તાકાતવર ગણવામાં આવે છે, ઘીમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન વિટામિન્સ, જેવા અનેક ખનીજ ત્તવો મળી રહે છે તો બીજી તરફ ખજૂરમાં લોહત્તવનું પ્રમાણ હોય છે આ સાથે જ તેમાં આર્યનની માત્રા પણ ભરપુરપ હોય છે જેથી આર્ બન્ને્ના મિશ્રણથી ઠંડીની ઋતુમાં આપણાને રક્ષણ મળી રહે છે, દિવસ દરમિયાન તેના સેવનથી એનર્જી ભરપુર મળી રહે છે.
જાણો ઘી અને ખજૂરના મિશ્રણનું સેવન કરવાથી થયા ફાયદા
ખજૂને રાત્રે ઘીમાં રલાળી દો ત્યાર બાદ સવારે જાગીને 3 થી 4 થજૂરની પેશીઓ ખાઈલો, જેનાથી દિવસ દરમિયાન તમને એનર્જી મળી રહે છે.થાક લાગતો નથી,ઘીમાં પલાળીને ખજૂરનું સેવન કરવાથી આરોગ્ય તંદુરસ્ત બને છે કારણ કે ખજૂરમાં પ્રોટીન,ફાઇબર અને પોષણ હોય છે .જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. અને પેટસાફ થવાથી શરીરમાં અડધા રોગો આમ જ મટી જતા હોય છે.
ઠંડીની ઋતુમાં દિવસ દરમિયાન 5
દૂઘ સાથે ખજૂર ખથાવાના ફાયદા
ખજૂરને દૂઘમાં પલાળીને ખાવા જોઈએ,જે ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે.ખજૂર સાથે દૂઘ ખાવાથી સ્કિન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો વધે છે અને સ્કિન હેલ્ધી રહે છે દૂઘ સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં પણ મદદ કરે છે.ખજૂર તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
જે લોકોને સાંધાઓમાં દર્દ અને ગઠિયાની સમસ્યા હોય જેમણે રોજ ઘી સાથે દીઘનું સેવન કરવું જોઈએ. ઘીમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ હોય છે. જે એક નેચરલ લુબ્રીકેન્ટથી ભરપૂર હોય છે. ઘી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.