1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. મધ સાથે એલચીનો પાવડર મિક્સ કરીને ખાવામાં આવે તો થાય છે ઘણા ફાયદાઓ
મધ સાથે એલચીનો પાવડર મિક્સ કરીને ખાવામાં આવે તો થાય છે ઘણા ફાયદાઓ

મધ સાથે એલચીનો પાવડર મિક્સ કરીને ખાવામાં આવે તો થાય છે ઘણા ફાયદાઓ

0
Social Share
  • મધ સાથે એલચીનાનું સેવન કરવાથી શરદી મટે છે
  • મધ અલચીના સેવનથી ખાસીમાં રાહત થાય છે

બદલતી સિઝનમાં સૌ કોઈને સામાન્ય શરદી,ખાસી કફની ફરીયાદ રહેતી હોય છે, ઠંડી અને પવનના કારણે ગળામાં ખરાશ પડવી, ગળું દુખવું અથવા તો ટોન્સલ થવા જેવી અનેક ફરીયાદ આ ઋતુમાં થાય છે, જો કે આપણે ઘરમાં રહેલી એવી વસ્તુઓની વાત કરીશું જે આ દરેક બીમારીમાં રાહત આપશે, આપણે વાત કરીશું મધ અને એલચીના મિશ્રણ ની, એક ચમચી મઘમાં 3 કે 4 ચેલચીનો પાવડર બનાવી મિક્સ કરીને રોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવું જોઈએ ,આમ કરવાથી અનેક રોગોમાં રાહત મળે છે,તો ચાલો જાણીએ મધ એલચીના સેવનથી થતા ફયદાઓ

રોગપ્રિતાકર શક્તિમામં વધારો થાય છે – એલચીના પાવજને મધમાં મિક્સકરીને પીવાથી રોગ પ્રતિકાત્મકક્ષમતા મજબૂત થવાની સાથે-સાથે સ્વાસ્થ્યને લગતા અન્ય લાભ પણ થાય છે.

પાતન શક્તિ મજબૂત બને છે – પાચનક્રિયાને સારી રાખવા માટે ફાઈબરયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ સિવાય જો એલચી અને મધનું એકસાથે સેવન કરો છો તો પાચનક્રિયાને સારી બનાવી રાખવામાં તમને ઘણી મદદ મળી શકે છે.

શરદી મળે છે રાહત – દરરોજ સવારે અથવા રાત્રે સુતા વખતે જો એલચીના પાવડરમાં મઘને મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો શરદીમાં રાહત થાય છે નાક ગરતું પમ બંધ થાય છે.

ખાસી આવતી બંધ થાય છે – આ સાથે જ આ બન્નેના મિશ્ર સેવનથી ઉધરસ અને તાવની સમસ્યાને ઠીક કરવા માટે કારગર સાબિત થાય છે. જ્યારે એલચીને શેકીને મધ સાથે તેનું સેવન કરવામાં આવે તો તે ઈમ્યૂનિટીને મજબૂત બનવાનું કામ થાય છે.

મોઢામાંથી આવતી દૂર્ગંઘને જૂર કરે છે – જો ગરરોજ સવારે તમે એલચીના પાવડરને મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમારા મોઢામાંથી આવતી દૂર્ગંધ દૂર થાય છે.

કેન્સર માટે પણ આ સેવન ગુણકારી – મધ અને એલચીમાં એન્ટી કેન્સરના ગુણ હોય છે. જેના સેવનથી શરીરમાં બની રહેલા કેન્સરના સેલ્સને વિકસિત થતા રોકે છે અને કેન્સરના જોખમને ઘણા ગણું ઓછું કરી દે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code