શું તમે વિશ્વમાં સૌથી મોંઘા પીવાના પાણી વિશે જાણો છો ? એક બોટલની કિમંત 45 લાખ રુપિયા
- વિશ્વમાં પીવાનું પાણી પણ લાખોમાં વેચાી રહ્યું છે
- એક બોટલ પાણીની કિમંત 45 લાખ રુપિયા
આપણે રોજેરોજ ઘણી બધી નવાઈની વાતો સાંભળતા હોઈએ છીએક, કે આ જગ્યા એ આટલા લાખના કપડા મળે છે, તો આ જગ્યા આટલા લાખની દારુની બોટલ મળે છે, ત્યારે આજે આવી જ એક વાત કરીશું પીવાના પાણી વિશ્ કે જેની કિમંત લાખો રુપિયા છે તે પમ માત્ર એક બોચલની, જી હા તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આવું તો પાણીમાં શું હોય છે જે લાખો રુપિયામાં વેચાઈ છે,તોચાલો જાઈએ આ પાણી વિશે
આ બાબતે તમને વિશ્વાસ તો નહિ આવે પરંતુ, એવી પાણીની બોટલ વિશે જાણીશું જેને વહેંચીને તમે લાખો પતિ બની શકો છો.વિશ્વમા સૌથી મોંઘા ભાવે પાણી વહેંચતી કંપનીનું નામ છે Acqua di Cristallo Tributo a Modigliani. આ કંપનીની પાણીની એક બોટલ માટે ત 45 લાખ રૂપિયા વસુંલે છે
45 લાખ રુપિયા ખર્ચીને પણ તમને પૂરું 1 લિટર પાણી પણ મળતું નથી. એક વેબસાઈટ પરથી પ્રાપ્ત જાણકારી મુજબ આ પાણીની બોટલની ડોલરમાં કિંમત 60 હજાર ડોલર છે. આ પાણી એકદમ પ્રાકૃતિક છે. આ પાણી ફ્રણસ અને ફીજીના એક પ્રાકૃતિક ઝરણાનું હોવાનું કહેવાયું છે.
આ પાણીની બોટલ 24 કેરેટ સોનાથી મઢેલી છે. જેના કારણે તે લાખો રુપિયામાં મળે છે. આ પાણીની બોટલને પ્રખ્યાત ડિઝાઈનર Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામા આવી છે.
બોટલ કોન્યાક ડુડોગન હેરિટેજ હેનરી IV પણ તેમણે જ ડિઝાઇન કરી હતી. બોટલ સિવાય આ બોટલમાં ભરવામાં આવેલા પાણીનો સ્વાદ પણ એકદમ અલગ છે. આ પાણીનું સેવન તમને સામાન્ય પાણી કરતા વધુ ઉર્જા પુરી પાડે છે.