- તમે જીમેઇલ ઇનબોક્સને મેનેજ કરી શકો છો
- તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો
- તેનાથી જીમેઇલ સરળતાપૂર્વક થશે હેન્ડલ
નવી દિલ્હી: અત્યારે જો ઇમેઇલ સેવા માટે સૌથી વધુ વપરાતી કોઇ સર્વિસ હોય તો તે ગૂગલની જીમેઇલ સેવા છે. આજે દરરોજ વિશ્વભરમાં કરોડો ઇમેઇલ ગૂગલ જીમેઇલના માધ્યમથી મોકલવામાં આવે છે. આમ તો તમે જ્યારે જીમેઇલ ખોલશો ત્યારે માત્ર તમને ઇમેઇલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ બારનું લીસ્ટ જ દેખાશે. જો કે તેમાં આ ઉપરાંત ગૂગલ દ્વારા બીજી અનેક ખાસિયતો આપવામાં આવી છે જેને તમે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. આજે અમે આપને જીમેઇલને સરળતાપૂર્વક મેનેજ કરવા માટેની કેટલીક ટિપ્સ આપીશું.
આ ટિપ્સ ફોલો કરો
તમારા ઇનબોક્સની ડેનસિટીને મેનેજ કરો
તમારા Gmail ઇનબોક્સનો પ્રકાર બદલો
જીમેલ રીડિંગ પેન ખોલો
તમારા જીમેઇલના બેકગ્રાઉન્ડને પણ કસ્ટમાઇઝ કરી શકો છો
તમારા ઇમેઇલને સોર્ટ કરવા માટે લેબલનો ઉપયોગ કરો
એકથી વધુ ઇમેઇલ જોવા માટે પેજનું લેઆઉટ બદલો
દરેક ઇમેલને રીડ તરીકે ચિહ્નિત કરો
જીમેલનું Trash ફોલ્ડર ખાલી કરો
એવા ઇમેઇલને સામૂહિક રીતે કાઢી નાખો જેની આવશ્યકતા ના હોય
તમારા ઇમેઇલને ડિલીટ કરવાને બદલે આર્કાઇવ કરો
મહત્વના ઇમેઇલને સ્પામ ફોલ્ડરમાં જતા અટકાવો
કોઇને તમને ઇમેઇલ્સ કરવાથી રોકો
આ ઉપરોક્ત દરેક ટિપ્સથી તમે જીમેઇલને વધુ સરળતાપૂર્વક ઉપયોગ કરી શકો છો. તમે આ ટિપ્સથી તેનું કસ્ટમાઇઝેશન પણ કરી શકો છો. આ બધી જ ટિપ્સ અનુસરવાથી તમે જીમેઇલને વધુ અસરકારક રીતે હેન્ડલ કરી શકશો.