ભરપેટ જમાય ગયા બાદ ક્યારેય ન કરવું જોઈએ આટલું કામ , નહી તો પેટ થશે ખરાબ
- જમ્યા બાદ બેસી ન જવું
- જમીને ફઆસ્ટ ચાલવાનું પણ ટાળો
- તમે હળવા પગથી ચાલી શકો છો
ઘણી વખત બપોરે કે સાંજે આપણે ભૂખ કરતા વધુ જમી લેતા હોયઈ છીએ અને પછી અક્રામણ થવા લાગે છે આ સાથે જ પેટમાં ગડબડ અને પેટ ખરાબ થાય છે જો કે જ્યારે પણ ભરપેટ જમાય જાય તય્રા કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ તો ચાલો જોઈએ ભરપેટ જમાયગયા બાદ શું કરવું જોઈએ જેથી આરામ મળે.
જ્યારે પ ણવધારે જમાય ગયું હોય ત્યારે પાણી પીવાનું ટાળો, જો તમે ઈચ્છો તો 1 કપ જેટલું લીબું શરબત કે સોડા પી શકો છો જેનાથી પેટ થોડું હળવું થશે,જમ્યા બાદ ક્યારેય ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જમ્યા બાદ પાણી પીવાથી ખાધેલો ખોરાક પચવાને બદલે શરીરમાં સડવા લાગે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે.
જમ્યા બાદ ક્યારેય સોફા પર કે ખપરશી પર બેસી ન જવું અથવા તો લેટવી પણ ન જોઈએ નહી તો પેટમાં ગેસ બને છએ અને પરિણામે પેટ બડબડ થાય છે.
આ સાથે જ જમ્યા પછી ન્હાવાથી પણ તબિયત બગડે છએ. કારણ કે પાણી શરીરને અડતાની સાથે જ પેટની ચારેય બાજુ રક્તનો પ્રવાહ વધી જાય છે અને તેના લીધે પાચનક્રિયા ધીમી પડી જાય છે.જે સારી બાબત ન કહી શકાય.
આ સાથે જ સિગારેટનું સેવન કરતા હોય તો તે ન કરવું જોઈએ જમ્યા બાદ તરત જ ક્યારેય ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જમ્યા બાદ એક સિગરેટ પીવી તે 10 સિગરેટ પીવા બરાબર હોય છે