1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં સોમવારથી ફરી ઘોરણ 1 થી 9 ના વર્ગો ઓફલાઈન શરુ કરવા શિક્ષણમંત્રીની જાહેરાત
રાજ્યમાં સોમવારથી ફરી ઘોરણ 1 થી 9 ના વર્ગો ઓફલાઈન શરુ કરવા શિક્ષણમંત્રીની જાહેરાત

રાજ્યમાં સોમવારથી ફરી ઘોરણ 1 થી 9 ના વર્ગો ઓફલાઈન શરુ કરવા શિક્ષણમંત્રીની જાહેરાત

0
Social Share
  • આવતી કાલે રાજ્યમાં ઓફલાઈન વર્ગો શરુ
  • વિતેવી સાંજે શિક્ષણમંત્રીએ આપ્યા આદેશ
  • ઘોરણ 1થી 9ના વર્ગો ખુલશે

અમદાવાધ- કોરોના મહામારીને લઈને રાજ્યભરમાં શાળાઓ તથા કોલેજો બંધ રાખવામાં આવી હતી જો કે હવે કોરોનાના કેસો હળવા થતા શિક્ષણમંત્રી જીતુવાધાણી એ જ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર જાહેર કર્યા છે.

આ મુજબ સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરુ થશે એવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે, ત્યારે હવે લાંબા સમય પછી બાળકો શાળા એ જશે,હવે ફરીથી વિદ્યાર્થીઓના અવાજથી શાળાઓ ગુંજવા લાગશે.

શિક્ષણમંત્રી એ કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર એટલે કે 7 ફએબ્રુઆરીથી કોરોનાના નિયમો અનુસાર શાળાો ખોલવામાં આવશે જેમાં ઘોરણ 1 થી 9ના વર્ગોનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code