1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં કોરોના અંત તરફ પરંતુ શરદી-ઉધરસના 260 કેસ
રાજકોટમાં કોરોના અંત તરફ પરંતુ શરદી-ઉધરસના 260 કેસ

રાજકોટમાં કોરોના અંત તરફ પરંતુ શરદી-ઉધરસના 260 કેસ

0
Social Share
  • શહેરમાં કોરોના અંત તરફ
  • એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો
  • શરદી-ઉધરસના 260 કેસ નોંધાયા

રાજકોટ :દેશમાં કોરોના અંત તરફ છે.ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળે છે. ઘટતા કોરોનાના કેસ વચ્ચે હવે શરદી-ઉધરસના કેસ વધ્યા છે.

જો ડેન્ગ્યુની વાત કરીએ તો એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે.જયારે શરદી-ઉધરસના 260 કેસ,સામાન્ય તાવના 126 કેસ,ઝાડા-ઉલટીના 70 કેસ નોંધાયા છે.જેને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે.જેને આ રોગચાળો ના વકરે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code