રાત્રીના સમયે જો તમે પણ આરોગો છો મેંદાની વસ્તુ અને ફાસ્ટ ફૂટ તો ચેતી જજો, જાણીલો તેના નુકશાન વિશે
- રાત્રે મેંદો ન ખાવો જોઈએ
- પિત્ઝા સેન્ડિવીચ વગેરે અવોઈડ કરો
- પેટ ભારે રહેવાથી ઊંધ બગડે છે
- લાંબાગાળે પેટને પણ નુકશાન થાય છે.
સાસાન્ય રીતે દરેક વડિલથી લઈને નિષ્ણાંતો કે ડોક્ટરોનું કહેવું જોઈએઐ છે મેંદાવાળઈ વસ્તુઓ ખાવાથઈ દૂર રહેવું જોઈએ, કારણ કે મેંદાને પચવામાં ખાસ્સો એવો સમય લાગે છે એ વાત તદ્દન સાચી છે.જેથી તે પેટને અને આતંરડાઓને ખૂબ નુકશાન કરે છે અને પીડા ઉત્પન્ન કરે છે,જો કે એમા પણ તમે રાત્રે સુતા પહેલા ખોરાકમાં મેંદાની વાનગી આરોગતા હોવ તો તો તે તમારા માટે ઝેર સમાન છે એમ કહીએ તો તેખોટૂ નથી કારણ કે આપણે જમીને સુઈ જતા હોઈએ છીએ પરિણામે મેંદો પેટમાં ભેગો થાય છે અને લાંબાગાળ પેટની સમસ્યાને નોતરે છે.
હંમેશા સુવાના સમય કરતા 3 કલાક પહેલા જ જમવાની આદત રાખો
સ્વાભાવિક વાત છે કે સૂતી વખતે આપણી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. પરંતુ રાતે મોડેથી ખાવાથી એક કલાક પછી સૂઈ જવાના કારણે સૂતી વખતે શરીર ખોરાકને પચાવામાં મગેનત લાગે છે, જેના કારણે ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ નથી થઈ શકતી. તેથી ડૉક્ટરથી લઈને ડાયટિશિયન સુધી રાત્રે ખાવાનું અને સૂવાના સમય વચ્ચે બે-ત્રણ કલાકનું અંતર રાખવું જોઈએ
મેંદાવાળી વસ્તુઓ, ચિઝ તથા સ્વિટ વસ્તુઓ ન ખાવી જોઈએ
ખાસ કરીને રાતે ગળી વસ્તુઓ તમારી ઊંઘ ખારબ કરી શકે છે, જે વસ્તુઓમાં વધારે રિફાઈન્ડ સુગર હોય તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. જેથી રાતના સમયે જો મીઠાઈ, ચોકલેટ, આઈસક્રીમ અથવા પેસ્ટ્રીજ ખાઓ છો, તો આદતને તરત છોડી દો.
આ સાથે જ સૂતા પહેલા પિત્ઝા ખાવાથી બચવાની જરૂર છે. એવા ફૂડ પ્રોડક્ટસ જેમાં ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તેને સૂતા પહેલા ન ખાવી. ચીઝમાં એમીનો એસિડ હોય છે, જે ન્યૂરોટ્રાન્સમીટર રિલીઝ કરે છે, જેના કારણે મગજ સ્ટ્રેસમાં હોય છે. તેથી રાત્રે ચીઝથી બનેલી ફૂડ પ્રોડક્ટ્સ ન ખાવી.
આ સાથે જ ઘણી વખત શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. કોફી, ચા, ચોકલેટ, ડ્રિંક, બ્લેક કોફી, ગ્રીન ટી, જેવી વસ્તુઓમાં ઓછું અથવા વધારે કેફીન હોય છે. તેથી રાત્રે આવી વસ્તુઓ ખાવાથી બચવું
મેંદા વાળઈ વસ્તુઓ જેવી કે પિત્ઝા, સેન્ડિવચ,બન,પફ એવી દરેક વસ્તુઓ કે જે મેંદામાંથઈ બને છએ તેને પણસુતા પહેલા ખાવી ટાળવી જોઈએ
ખાસ કરીને રાતે હળવો ખોરાક જેમ કે દૂધ, ભાખરી,નગની દાળની ખિચડી જેવો ખોરાક લેવો જોઈએ સાથે તેલ મસાલો પણ ઓછો ખાવો જોઈએ જે તમારા પેટને સહિસલામત રાખશે અને ઊંઘ પણ સારી આવશે