1. Home
  2. ગુજરાતી
  3. જીન્સની સાથે ટ્રાય કરો આ સ્ટાઇલિશ કુર્તીઓ,લૂક દેખાશે ક્લાસી
જીન્સની સાથે ટ્રાય કરો આ સ્ટાઇલિશ કુર્તીઓ,લૂક દેખાશે ક્લાસી

જીન્સની સાથે ટ્રાય કરો આ સ્ટાઇલિશ કુર્તીઓ,લૂક દેખાશે ક્લાસી

0
Social Share
  • ટ્રાય કરો આ સ્ટાઇલિશ કુર્તીઓ
  • લૂક દેખાશે એકદમ ક્લાસી
  • જીન્સ,પેંટ અને પ્લાઝા સાથે કરો ટ્રાય

ઉનાળામાં તમે ઘણા પ્રકારની લેટેસ્ટ કુર્તીઓ ટ્રાય કરી શકો છો.તમે તે કુર્તીઓને જીન્સ,પેંટ અને પ્લાઝો સાથે પહેરી શકો છો,તો ચાલો જાણીએ તમે ક્યાં પ્રકારની કુર્તીઓ પોતાના માટે પસંદ કરી શકો છો.

શેરવાની સ્ટાઇલ લોંગ કુર્તી:આજકાલ શેરવાની ટાઇપ લોંગ કુર્તી ખૂબ જ ટ્રેંડમાં છે.આ કુર્તીઓની ડીઝાઇન આગળથી શેરવાની સ્ટાઈલ હોય છે.આગળ તરફ બટન લાગેલા હોય છે.આ કુર્તી ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપે છે.

સિમ્પલ લોંગ કુર્તી : તમે ગરમીઓમાં સિમ્પલ લોંગ કુર્તી પસંદ કરી શકો છો.આ કુર્તી તમને ડિસેન્ટ લૂક આપશે.તેને તમે ઓફીસ અને કોલેજમાં પણ પહેરી શકો છો.તમે સિમ્પલ લોંગ કુર્તીને જીન્સ,પેંટ અને પ્લાઝા પર કેરી કરી શકો છો.

પ્રિન્ટેડ લોંગ કુર્તી : ગરમીઓમાં કોટનની પ્રિન્ટેડ કુર્તીઓ પણ પહેરી શકો છો.તે તમને એકદમ સુંદર લૂક આપે છે.ફ્લોર પ્રિન્ટ ડીઝાઇન અને લખનવી પ્રિન્ટેડ લોંગ કુર્તીને તમે જીન્સ અથવા પેંટ સાથે પેર કરી શકો છો.

ડીઝાઇનર લોંગ કુર્તી : તમે સિમ્પલ કુર્તીની બદલે ડીઝાઇનર લોંગ કુર્તી પણ ટ્રાય કરી શકો છો.તમે આ પ્રકારની કુર્તી કોઈ ખાસ પ્રસંગ અથવા પાર્ટીમાં પહેરી શકો છો.તમે તેને ઈયરિંગ્સ સાથે પહેરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code