પેટનો દુખાવો ,અપચો અને એસિડિટીમાં રાહત આપે છે આ ત્રણ કિચનમાં રહેતી ઔષઘી
સામાન્ય રીતે આપણા કીચનમાં રહેતા અનેક મરી મસાલાઓ ઔષધિય ગુણોથી ભરપુર હોય છે, જેમાંની એક છે હિંગ ,અજમો અને મરીની વાત કરીશું હિંગમાં ભરપુર ઓષઘિય ગુણ સમાયેલા હોય છે,જેનાથી વાયુનો નાષ થાય છે સાંઘાના દૂખાવામાં રાહત થાય છે તો પેટનો દુખાવો દૂર કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે.
થોડી શેકેલી હીંગને થોડા ગરમ પાણીમાં મિક્સ કરીને ધીરે ધીરે પીવાથી પીઠનો દુખાવો, અવાજની પીડા, લાંબી ઉધરસ અને શરદીમાં રાહત મળે છે.
આ સાથે જ મરીનો પાવડર બનાવીને પાણી ઉકાળીને પીવાથી પણ પેટનો દુખાવો મટે છે
ગરમ પાણીમાં અજમો ઉકાળઈને તેનું સવન કરવામાં આવે તો પેટને લગતી તમામ સમસ્યાઓ મટે છે
હિંગ અજમો અને મરીને સરખા પ્રમાણમાં લઈને તેનું સુરણ બનાવી સ્ટોર કરીલો જ્યારે પણ પેટની સમસ્યા સર્જાય ત્યારે એક ગ્લાસ પાણીમાં તેને ઉકાળીને પી લો આમન કરવાથઈ ગેસ મટે છે
ખોરાકમાં હીંગ ખાઓ અથવા તેને પાણીમાં ભળીને પીવો. બંને તમારા શરીર માટે ફાયદાકારક છે. હીંગનું પાણી શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
આ માટે જો તમે હીંગને પાણીમાં મિક્સ કરીને સેવન કરો છો તો તેનાથી મેટાબોલિઝમમાં સુધારી કરી શકાય છે. આ સ્થિતિમાં હિંગને હુંફાળા પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો. આમ કરવાથી મેટાબોલિક પ્રવૃત્તિમાં સુધારો થઈ શકે છે.
બીજી રીતે વેઈટ લોસ માટે પણ હિંગ ગુણકારી સાબિત થાય છે.વજન ઘટાડવામાં હીંગનું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે હીંગ ની અંદર સ્થૂળતા વિરોધી ગુણો જોવા મળે છે,
જો તમને માથાના દુખાવાની સમસ્યા ને દૂર કરવામાં હીંગનું પાણી ખૂબ જ ઉપયોગી છે. આ સ્થિતિમાં હિંગને પાણીમાં ભેળવીને તેનું સેવન કરો.દુખાવામાં રાહત મળશે