1. Home
  2. ગુજરાતી
  3. શા માટે લીબું અને મરચા દરવાજા પર લટકાવામાં આવે છે,જાણો તેના પાછળનું આ કારણ
શા માટે લીબું અને મરચા દરવાજા પર લટકાવામાં આવે છે,જાણો તેના પાછળનું આ કારણ

શા માટે લીબું અને મરચા દરવાજા પર લટકાવામાં આવે છે,જાણો તેના પાછળનું આ કારણ

0
Social Share
  • લીંહુ મરચા લટકાવાથી હવા શુદ્ધ બને છે
  • આ પાછળ સાયન્સ છૂપાયેલું છે

આપણે આપણા ઘરની બહાર કે પછી ઓફીસના દરવાજે કે પછી કોઈ ગાડીમાં લીબું મરચા લટકાવેલા જોયા જ હશે ,જો કે આના પાછળ સામાન્ય રીતે આપણે એમ જ કહીએ છીે કે ખરાબ નજરથી બચવા માટે આપણે આમ કરીએ છે,જો કે આના પાછળનું કારણ બીજૂ છે,તો ચાલો જાણીએ શા માટે લટકાવામાં આવે છે લીબું મરચાનું આ તોરણ બીજી  મહત્વનની વાત એ છે કે લીંબુ-મરચા લટકાવવા ઘમા લોકો માટે અંધ વિશ્વાસ માનવામાં આવે છે જો કે એક સાયન્સ સાથે જોડાયેલપું મહત્વનું કારણ છે. હકીકતમાં લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે.

સામાન્ય રીતે જ્યા લીંબૂનુ ઝાડ હોય આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. પણ શહેરોનના દરેક ઘરમાં લીંબુનુ ઝાડ ઉગાડવું શક્ય નથી. જેના કારણે અનેક લોકો લીંબૂ-મરચાં લટકાવે છે. જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સારી ઊર્જા ઘરમાં મળે,એટલે લીંબુ મરચા પાથળ લટકાવાનું કારણ હવા શુદ્ધ કરવાનું છે.

ખાસ કરીને લીબું લટકાવતા વખતે તેમાં કાણું પણ પાડવામાં આવે છે.લીબૂમાં સોઈથી કાણું પાડવુ પડે છે. જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાય જાય છે. આ સુગંધથી અનેક જીવ જંતુઓનો પણ નાશ થાય છે.જેના કારણે નાની મોટી બીમારીઓથી બચી શકાય છે.ખાસ કરીને સાયન્સનું કહેવું છે કે લીંબુ અને મરચામાં જંતુનાશક ગુણ હોય છે. તેણ દરવાજા પર લગાવવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code