1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- સાબૂદાણાની સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે તો જોઈલો સિમ્પલ અને ઈઝી રીત
કિચન ટિપ્સઃ- સાબૂદાણાની સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે તો જોઈલો સિમ્પલ અને ઈઝી રીત

કિચન ટિપ્સઃ- સાબૂદાણાની સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે તો જોઈલો સિમ્પલ અને ઈઝી રીત

0
Social Share

આમ તો સાબૂદાણીની ખિચડી સૌ કોઈ બનાવતું હોય છે જો કે બધાની રીત જૂદી જૂદી હોય. છે પ ણઆજે વાત કરીશું સૌથી સરળ રીતની આ સાથે જ આ ખિચડી એકદમ અલગ સ્વાદિષ્ટ બનશે 

સામગ્રી

  • 1 વાટકી – સાબૂદાણા ( ખિચડી બનાવાના 6 કલાક પહેલા પાણીમાં રલાળી રાખવા)
  • 4 ચમચી – લીલા મચરા જીણા સમારેલા
  • 2 નંગ બટાકા – જીણા સમારેલા
  • અડધી ચમચી – રાય
  • 1 ચમચી -જીરુ
  • ટ5 થઈ 8 નંગ – કઠી લમડાના પાન
  • 3 ચમચી – મોરા સીંગ દાણા અધકચરા વાટેલા
  • દરુર પ્રમાણે – હરદળ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 4 ચમચી – તેલ

સૌ પ્રથમ પલાળેલા સાબૂદાણાને એક કાણાવાળા વાસણમાં કોરા કરી દો.

હવે એક કઢાઈ લો તેમાં તેલ ગરમ કરી રાય ફોડીલો, ત્યાર બાદ જીરુ લાલ કરીને કઢી લીમડો અને સમારેલા બટાકા એડ કરીને થોડી વાર 4 થી 5 મિનિટ ઢાંકીને થવાદો

હવે 4 મિનિટ બાદ તેમાં લીલા મરચા ,મીઠું હરદળ અને ,સીંગદાણા વાટેલસા એડ કરીને બરાબર મિક્સ કરીદો અને 2 મિનિટ થવાદો.

હવે બટાકા પણ બરાબર પાકી ગયા હશે એટલે તેમાં સાબૂદાણાને એડ કરીને તવીથા વડજે બરાબર મિક્સ કરીને ગેસની ફલેમ ઘીમી કરીદો, અને કઢાઈ પર એર ટાઈટ ઢાંકણ ઢાકીને 5 મિનિટ સુધી આમ જ રહેવાદો ત્યાર બાદ ફરી તેને ફેરવીને 2 મિનિટ થવાદો, હવે તમારી ખિચડી તૈયાર છે

આ ખિચડીની ઉપર લીલા ઘાણા જીણા સમારીને એડ કરીલો, જો તમને ખટ્ટ મીઠો સ્વાજદ પસંદ છે તો તમે 1 ચમચી લીબુંનો રસ અને એક ચમચી ખાંડ એચ કરી શકો છો. અને જો તીખી ખિચડી ખાવી હોય ચો આ સ્કિપ કરીદો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code