1. Home
  2. ગુજરાતી
  3. વરસાદ પડ્યા બાદ ઘરેથી બાઈક લઈને નિકળો તો આટલી બાબતોનું રાખો ધ્યાન, બચી શકાશે અકસ્માતથી
વરસાદ પડ્યા બાદ ઘરેથી બાઈક લઈને નિકળો તો આટલી બાબતોનું રાખો ધ્યાન, બચી શકાશે અકસ્માતથી

વરસાદ પડ્યા બાદ ઘરેથી બાઈક લઈને નિકળો તો આટલી બાબતોનું રાખો ધ્યાન, બચી શકાશે અકસ્માતથી

0
Social Share
  • વરસાદમાં બાઈક ચલાવતા વખતે સાવધાન રહો
  • બાઈક ચાલુ વરસાદે ક્યારેય ન ચલવવી
  • અને વરસાદ પડી ગયા બાદ બાઈક ચલાવવા વખતે ધ્યાન રાખવું

સામાન્ય રીતે હવે વરસાદના કરણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયેલા હોય છે આવી સ્થિતિમાં બાઈક સ્લિપ ખાઈ જવાની સમસ્યાઓ ઘણી રહેલી હોય છે જેથી ઘરેથી નીકળો ત્યારે તમારા મગજમાં કેટલીક વાતો ફીટ કરીલો અને જો વરસાદ વધુ હોય તો નીકળવાનું ટાળો.

ચોમાસાની સીઝનમાં બાઈક ચલાવો છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જોકે, ચોમાસા દરમિયાન મોસમ મસ્તમા હોય છે અને એવામાં બાઈક રાઈડિંગની અલગ જ મઝા હોય છે. જો કે બાઈકની મજા ક્પયારેક સજા બની જાય છે જેથી બાઈક ચલાવતા વખતે ધ્યાન રાખવું જોઈએ

વરસાદની મોસમમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોય  છે. આવી સ્થિતિમાં જો તમે બાઇકને પાણી ભરાયેલા સ્થળોએ લઈ જાઓ છો, તો બાઈક બગડવાની શક્યતાઓ વધે છે

રસ્તાઓ પરથી પસાર થી રહ્યા હોવ અને ખાબોચિયા દેખાઈ તો બને ત્યા સુધી તેમાંથી બાઈક નીકાળવાનું ટાળો બાઈકને સાઈડમાંછથી કાઢીલો કારણ કે તેનાથી પડવાની અને સાઈલેશનમાં પાણી ભરાવાની બીક રહે છે

આ મોસમમાં બને ત્ફૂયા સુધી બાઈકની સ્લપિડ 40થી ઉપર ન જવાદો, વધારે પડતી સ્પિડ થી તરુપત બાઈક સ્લિપ ખાય જાય છે જેના કારણે ગંભીર અકસ્માત આપણા સાથે સર્જાય શકે છે

 વરસાદની સિઝનમાં ખાસ   ખાતરી કરી લેવી જોઈકે  કે તમારી બાઇકના ટાયર પરફેક્ટ છે અને તેની ગ્રીપ સારી છે. જો તમે સારી પકડ વગરના ટાયરનો ઉપયોગ કરવાની ભૂલ કરો છો, તો તે અકસ્માત થશે જો ટાયર બગડા હોય તો સમય રહેતા બદલી દો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code