આ પ્રકારની સાડી હોય છે દરેક સ્ત્રીની પહેલી પસંદ
દરેક સ્ત્રી પોતાની સુંદરતા સાથે બાંધછોડ કરતી નથી એમ સાથે સાથે કપડામાં પણ બાંધછોડ કરતી નથી. પોતાની સુંદરતાને લઈને દરેક સ્ત્રી હંમેશા થોડી વધારે એલર્ટ રહે છે આવામાં જો વાત કરવામાં આવે સાડીની તો મોટાભાગની સ્ત્રીને આ પ્રકારની સાડી પસંદ હોય છે.
જો વાત કરવામાં આવે ગ્રેડિયન્ટ કલરની તો છોકરીઓને આ રંગ ખૂબ જ ગમશે. આ સાથે તમે સિલ્કલેસ બ્લાઉઝ કેરી કરી શકો છો. તેની સાથે વાળ ખુલ્લા રાખો અથવા તેને બનમાં બાંધો. તમે પીચ કલર મેકઅપથી લુક કમ્પ્લીટ કરી શકો છો. આ ઉપરાંત નેટના કામમાં તમે તમારા માટે પેસ્ટલ કલરની સાડી પણ પસંદ કરી શકો છો. આ સાડીમાં તમે ખૂબ જ સુંદર દેખાશો. આ સાથે વાળને નીચા બનમાં બાંધો. હોઠ માટે ગુલાબી રંગ પસંદ કરો.
ફ્લોરલ વર્કમાં તમે તમારા માટે પેસ્ટલ કલરની સાડી પસંદ કરી શકો છો. તેનાથી તમે એકદમ ફ્રેશ દેખાશો. તમે આની સાથે ન્યૂડ મેકઅપ પણ ટ્રાય કરી શકો છો. તેની સાથે વાળને સીધા રાખો.