કોકોનટ ઓઈલનો આ રીતે કરો ઉપયોગ,ચહેરાની ત્વચાને થશે અને ફાયદા
નાળિયેર તેલનો ઉપયોગ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. નારિયેળનું તેલ ચહેરા પર લગાવવાથી ત્વચા પર ઘણો પરસેવો થાય છે. આ સાથે, ત્વચા પર ધુળ જમા થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. પણ આજે આપણે તેનાથી થતા ફાયદા વિશે જાણીશું.
નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે સાથે શરીરને સ્વસ્થ પણ રાખે છે. નારિયેળ પાણીથી કોઈ સાઈડ ઈફેક્ટસ નથી થતા. તે ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે.
નારિયેળ પાણીમાં પ્રાકૃતિક મોઇશ્ચરાજિંગ ગુણ હોય છે. તે ત્વચાને સુંદર, હાઈડ્રેટ અને મોઇશ્ચરાઈજ બનાવે છે.નારિયેળ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની સમસ્યાઓ ઓછી જાય છે. ચહેરાને પ્રાકૃતિક ચમક મળે છે. નારિયેળપાણીથી ત્વચાના સેલ્સ વધે છે. નારિયળ પાણીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. નારિયેળ પાણી ચહેરા પર થતી કરચલીઓ અને ફાઇન લાઇન્સ નિયંત્રિત કરે છે. તેનાથી ઉંમર વધવાના સંકેતો વિરુદ્ધ કામ કરવામાં મદદ મળે છે.
નાળિયેર તેલમાં અન્ય તેલની તુલનામાં ઓછી માત્રામાં ચરબી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે જ સમયે તેમાં રહેલા ખનિજો પ્રતિરક્ષા વધારે છે. નાળિયેર તેલનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા લૌરિક એસિડ ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. નાળિયેર તેલમાં રાંધેલું ખોરાક હાડકાં માટે પણ તંદુરસ્ત છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વિટામિન ડીની ઉણપ પૂરી કરે છે. જે શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થશે.