અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની 84 બેઠકો મળીને કુલ 160 ઉમેદવારોની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહિતના નેતાઓને ટીકીટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપુત સહિતના આગેવાનોને પણ ટીકીટની ફાળવણી કરી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ભાજપના યુવા નેતા અમિત ઠાકરને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુવતી સાથે વિજય મેળવીને ફરીથી ભાજપ સત્તામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. વિજય રૂપાણી સરકારના અનેક મંત્રીઓએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની અગાઉ જાહેરાત કરી હતી.
૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ
૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી
૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા
૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા
૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા
૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા
૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા
૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી
૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)
૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ
૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી
૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ
૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ
૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ