1. Home
  2. ગુજરાતી
  3. બાલીમાં G20 સમિટ લાઇવ અપડેટ્સ: પીએમ મોદીએ કહ્યું કે, ભારત યુકે સાથેના મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે.
બાલીમાં G20 સમિટ લાઇવ અપડેટ્સ: પીએમ મોદીએ કહ્યું કે, ભારત યુકે સાથેના મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે.

બાલીમાં G20 સમિટ લાઇવ અપડેટ્સ: પીએમ મોદીએ કહ્યું કે, ભારત યુકે સાથેના મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે.

0
Social Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત, યુનાઇટેડ કિંગડમ સાથેના પોતાના  મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે. પીએમ મોદીએ ઋષિ સુનક સાથેની મહત્વની બેઠકમાં ભારપૂર્વક  પર જણાવ્યું હતું કે, “અમે વ્યાપારિક જોડાણ વધારવા, ભારતના સંરક્ષણસુધાર સંદર્ભે સુરક્ષા સહયોગનો વ્યાપ વધારવા તથા બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા વિષે ચર્ચા કરી હતી.”

(ફોટો: ફાઈલ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code