તમે પણ જો વધારે પડતું કે ચઢીયાતું ખારું ખાઈ રહ્યા છો તો નોતરી રહ્યા છો બ્લડ પ્રેશર
- બ્લડ પ્રેશરના દર્દીઓએ સ્વિટ ખાવાનું ટાળવું જોઈએ
- આ સાથે જ આ દર્દીઓએ ખારું ન ખાવું જોઈએ
સામાન્ય રીતે ખારું ખાવાથી ઘણી બધી બીમારીઓ થાય છે આ સાથે જ બ્લડ પ્રેશરની સમસ્યામાં બમણો વધારો થાય છે એટલે જો તમને પણ ભોજનમાં વધારે મીઠું ખાવાની આદત હોય તો ભૂલી જજો,આ આદત તમને જીવનભર બ્લડ પ્રેશરની સમસ્યા પણ આપી શકે છે.
બ્લડ પ્રેશર ઉપર ખૂબ વધારે પડે છે. બ્લડ વેન્સની દિવાલ પર બ્લડ પ્રેશરને વધારવું અને ઘટાવાનું કામ કરે છે. હાઈ બ્લડ પ્રેશર એટલે હાઈપરટેન્શનને જો કંટ્રોલમાં ન કરવામાં આવે તો આ સ્ટ્રોક અથવા હૃદય રોગનું કારણ બની શકે છે. જો તમે તમારા આહારમાં ખૂબ વધારે મીઠુંનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
હાઈ બ્લડ પ્રશેના દર્દીઓને આ ટલી વસ્તુઓ ન ખાવી જોઈએ
આ બીમારી ઘરાવતા દર્દીઓએ મીઠાનું વધુ સેવન ટાળવું જોઈએ. એક ચમચી મીઠામાં 40 ટકા સોડિયમ હોય છે. દિવસમાં એક ચમચીથી વધુ મીઠું ન ખાવું. તમે ઈચ્છો તો અથાણું, ચિપ્સ, પેકેજ્ડ સ્નેક્સ વગેરેનું સેવન ટાળી શકો છો.
આ સાથે જસ્વિટ વસ્તુઓ પણ ખાવાની ટાળવી જોઈએ, જો તમે વધું મીઠી વસ્તુઓ ખાઈ રહ્યાં છો તો તેનાથી તમારું વજન વધી શકે છે અને તેના કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે.
જે લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ ટ્રાન્સ અથવા સેચ્યુરેટેડ ફેટને સંપૂર્ણપણે ટાળવું જોઈએ. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ઘટે છે. આ રીતે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા નિયંત્રણમાંથી બહાર નીકળી શકાય છે. આ સાથે જ આથા વાળી વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડ, પહેલાથી તૈયાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય ફુલ ક્રીમ મિલ્ક, મીટ, ચિકન સ્કીન, બટર ટાળો.