1. Home
  2. ગુજરાતી
  3. તમારા વાળને કલર કરવા છે અને સ્મૂથ પણ રાખવા છે તો જાઈલો આ ઘરેલું અને નેચરલ બીટ ક્રિમની રીત
તમારા વાળને કલર કરવા છે અને સ્મૂથ પણ રાખવા છે તો જાઈલો આ ઘરેલું અને નેચરલ બીટ ક્રિમની રીત

તમારા વાળને કલર કરવા છે અને સ્મૂથ પણ રાખવા છે તો જાઈલો આ ઘરેલું અને નેચરલ બીટ ક્રિમની રીત

0
Social Share
  • વાળ માટે બીટ અને દહીં પેસ્ટ બેસ્ટ
  • વાળ કલરની સાથે નેચરલ બનશે

આજકાલ વાળને કલર કરવું સૌ કોઈને ગમે છે પરંતુ માર્કેટમાં મળતા કેમિકલ વાળા ઉત્પાદનથી વાળ ખરાબ થવાની શક્યતાઓ છે, જો તમારા વાળ બરછડ રુસ્ક અને ભૂખરા હોય તો તમે ઘરે જ બીટની મદદથી વાળને રેડનેશ આપી શકો છો સાથે જ વાળ ખરાબ પણ નહી થાય અને વાળ સ્મુથ પણ બનશે.

સામગ્રી

  • 1 નંગ બીટ
  • 100 ગ્રામ દહીં
  • 4 ચમચી – મધ

4 ચમચી – એલોવેરા જેલ

સૌ પ્રથમ બીટને જીણું ક્રશ કરીને તેનો રસ કાછીલો

હવે આ રસમાં મધ, એવોલેરા જેલ અને દહી મિક્સ કરીદો

હવે વાળને વોશ કરીને કોરા થવાદો

હવે આ પેસ્ટ આખા વાળમાં અપ્લાય કરો આમ કરીને વાળને 1 કલાક સુધી રહેવાદો
1 કલાક બાદ વાળને ઘોઈલો

આમ મહિનામાં 2 વખત કરવાથી વાળ સ્મુથ બને છે

આ સાથે જ તમારા વાળ કુદરતી લાલ બનતા જોવા મળે છે

બીટના રસથી વાળને પુરતુ પોષણ મળે છે,તો સાથે જ દહી વાળને સ્મુથ બનાવે છએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code