- ઉત્તરપ્રદેશની સરાકારના દિશા નિર્દેશ
- ઠંડીથી બચવાના જણાવ્યા ઉપાયો
લખનૌઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે. વધતી જતી ઠંડી વચ્ચે લોકો ઠંડીના ઘ્રુજી રહ્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે ઠંડીને લઈને દિશા નિર્દેશ જારી કર્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને હિમથી બચાવવા માટે માર્ગદર્શિકા આપી છે.
જારી કરેલી માર્તેગ ગર્મશિકામાં કહેવામાં આવ્ણેયું છે કે રાજ્યમાં ઠંડીથી કોઈ મૃત્યુ ન થવું જોઈએ. આ માટે તમામ જિલ્લા મેજીસ્ટ્રેટોએ પોતાની જવાબદારીથી બોનફાયરની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવું જોઈએ અને રાત્રી આશ્રયસ્થાનોમાં જરૂરી વ્યવસ્થા કરો.
ઉલ્લેખની છે કે રવિવારે સાંજે લખનૌથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં છંડીની સ્થિતિને પહોમંચી વળવાના આદેશ અપાયા હતા દરેક લોકોને છંડીથી બચાવી શકાય તેવા પગલા ભરવા જણાવ્યા હતા સાથે જ ઘાબળા સહીતની વસ્તુઓનું વિતરણ કરવા નો પણ ાદેશ આપ્યો છે.
આ બેઠકમાં સીએમ એ જણાવ્તેયું કે મણે કહ્યું કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે. તે ઈચ્છતો નથી કે ઠંડીના કારણે કોઈનું મૃત્યુ થાય. આ માટે તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને નાઇટ શેલ્ટરો તાત્કાલિક શરૂ કરવા, રાત્રી આશ્રયસ્થાનોમાં જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
આ સહીત રાજ્યભરમાં તમામ જાહેર સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા કરવા માટે માર્ગદર્શિકા આપી છે. તેમણે કહ્યું કે આ તમામ જરૂરી વ્યવસ્થાઓની જવાબદારી સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની રહેશે. સાથે જ આમાં સામેલ ખર્ચ માત્ર જિલ્લા કક્ષાએ જ ઉઠાવવામાં આવશે.