- કેન્દ્રની દેશવાસીઓને અપીલ
- 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે મનાવો
દિલ્હીઃ- વિતેલા દિવસને 7 ફેબ્રુઆરીથી અનેક ડે ની શરુઆત થી છે, 14 ફેબ્રુઆરી વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે ત્યારે આ સપ્તાહની શરુઆત 7 તારીખે રોઝ ડેથી થાય છે જો કે આ14 ફએબ્રુઆરીના રોઝ કાઉ હગ ડે મનાવવામાં આવે તો કેવું રહે, આ બબાતે સરકારે પણ લોકોને અપીલ કરી છે.
Animal Welfare Board of India की लोगों से अपील 14 feb को "cow hug day" रूप में मनाएं @indiatvnews @PRupala
नीचे पढ़ें 👇🏻👇🏻#ValentinesDay #CowHugDay pic.twitter.com/AyIyA6UqK5
— Nirnay Kapoor (@nirnaykapoor) February 8, 2023
કાઉ હગ ડેનો વિચાર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવ્યો છએ તેમણે દેશવાસીઓને 14 ફેબ્રુઆરીના રોજ ‘ગાય હગ ડે’ ઉજવવાની અપીલ કરી છે. ‘વેલેન્ટાઈન ડે’ સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે. બોર્ડની અપીલ મુજબ આ દિવસે ગાય હગની ઉજવણી કરવામાં આવનાર છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિનો આધાર છે. પશ્ચિમી સભ્યતાની ઝગમગાટ આપણને આપણી સંસ્કૃતિ અને વારસાને વિસરી રહી છે. ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક ઉત્થાન થાય છે. એટલા માટે ગાયને પ્રેમ કરતા લોકોએ 14 ફેબ્રુઆરીના રોજ COW HUG DAY ઉજવવો જોઈએ. આ દિવસની ઉજવણી કરતી વખતે, ગાયને આપણી માતા તરીકેનું મહત્વ સમજો.