અમદાવાદમાં ઘરદીઠ કાપડની બે થેલી આપવા મ્યુનિ. કોર્પોરેશન 11 કરોડ ખર્ચશે
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા કાપડની થેલી અપાશે કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા 35થી 37ના ભાવે ખરીદી કરાશે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર અપાશે અમદાવાદઃ શહેરના લોકોને ઘરદીઠ કાપડની બે થેલી આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રુપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને આપવા મ્યુનિની મટીરીયલ […]