વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં, વસવાટ સુરક્ષાની સાથે વન્યજીવન સંઘર્ષમાં ઘટાડો કરી પ્રાપ્ત કરી સફળતા
ભારત વિશ્વના 75 ટકા વાઘનું ઘર છે. ભારતે દસ વર્ષથી ઓછા સમયમાં વાઘની વસ્તી બમણી કરી છે. શિકાર પર કડક કાર્યવાહી, વાઘના નિવાસસ્થાનનું રક્ષણ, પર્યાપ્ત શિકારની ખાતરી, માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા અને સ્થાનિક સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આ સિદ્ધિ શક્ય બની છે. અભ્યાસ અનુસાર, ભારતની સફળતા અન્ય દેશો માટે એક ઉદાહરણ છે કે સંરક્ષણ પ્રયાસો […]