1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળાની સવારે ચા ને બદલે નાસ્તામાં આ ટલા જ્યુસનું કરો સેવન
ઉનાળાની સવારે ચા ને બદલે નાસ્તામાં આ ટલા જ્યુસનું કરો સેવન

ઉનાળાની સવારે ચા ને બદલે નાસ્તામાં આ ટલા જ્યુસનું કરો સેવન

0
Social Share
  • ઉનાળામાં નાલસ્તામાં ફળોના જ્યુસનું સેવન કરો
  • હેલ્થ સારી રહેવાની સાથે દિવસ દરમિયાન એનર્જી મળી રહેશે

હવે ગરમીની શરુઆત થઈ ચૂકી છે ત્યારે આવી સ્થિતિમાં શારિરીક તંદુરસ્તી જાળવવા માટે આપણે આપણા ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ જો તમને સવારે ચા પીવાની આદત હોય તો તમે પી શકો પરંતુ વારંવાર ચા પીવા કરતા તનમે ઈચ્છો તો સવારના નાસ્તામાં જ્યુસનોસમાવેશ કરી શકો છો જેનાથી પેટને ઠંડક મળે છે સાથે જ દિવસ એનર્જી ભર્યો રહે છે.ચા છી એસિડીટીની ફરીયાદ થાય છે.એબીસી જ્યુસ વિટામિન A, વિટામિન B6, C સિવાય ઝિંક, પોટેશિયમ, મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે આપણાશરીરને અનેક રીતે ફાયદો કરે છે. આ ઉપરાંત આ રસમાં કેલ્શિયમ, કોપર, આયર્ન અને મેગ્નેશિયમ પણ હોય છે.

સવારના નાસ્તામાં આટલા જ્યુસ પી શકો

સફરજનનું જ્યુસઃ- સફરજનના જ્યુસમાં ડાયટ્રી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.વજન ઘટાડવા માટે તમે તેનું સેવન કરી શકો છો. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ પીણું છે. ફાઇબર તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે અને તમને જંક ફૂડ અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી અટકાવે છે.

ગાજરનું જ્યુસ-ઃ આ જ્યુસ પીવાથી પાચનક્રિયા સુધરે છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. સાથે જ આ  જ્યુસ તમારી પાચનતંત્રને સ્વચ્છ રાખે છે.અને લોહીને શુદ્ધ કરે છે.

બીટનો જ્યુસઃ- બીટમાં ભરપુર માત્રામાં પોષક તત્વો હોય છે બિમોગ્લોબીનની સમસ્યામાં આજ્યુસ ખૂબ ફાયદાકારક છે.

દાડમનો જ્યુસ- બ્ડલ પ્રરશની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે દાડમનું જ્યુસ શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે એનીમિયાના દરદીઓમાં કાળી અને લીલી દ્રાક્ષનું જ્યુસ રક્ત વધારવામાં મદદગાર બને છે. સફરજન, અંગુર, કલિંગડ અને આદુના રસનું મિશ્રણ શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો બહાર ફેંકી દે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code