પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર અચાનક હિલચાલ વધી – ભારતીય સેનાએ શરુ કર્યું પ્રેટોલિંગ
- ચીનને કરી ફઆરી નાપાક હરકત
- ગલવાન ઘઆટીમાં હલચલ જોવા મળી
- ભારતીય સેના બની સતર્ક
દિલ્હીઃ- ચીન સતત ભારતની નિયંતર્ણ રેખઆ પર મીટ માંંડિને બ્સયું છે પૂર્વ લદ્દાખમાં તેની હલચલ વધતી જઈ રહી છે ત્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર અચાનક હલચલ મચી ગઈ છે. ચીનને ગલવાન ખીણમાં તૈનાત સૈનિકો ઘોડા અને ખચ્ચર સાથે સરહદી વિસ્તારોમાં સર્વે કરી રહ્યા છે.આ સ્થિતિનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેને લઈને હવે સેના પણ સકર્ક બની છે.
ભારતીય સૈન્યના જવાનોએ શુક્રવારે ગલવાન ઘાટીમાં ક્રિકેટ મેચનું આયોજન કર્યા પછી હવે આ વિસ્તારમાં તકેદારી વધારી દીધો છે. શિયાળા બાદ હવે પીગળવા લાગ્યો હોવાથી ચીન બદલાતા વાતાવરણનો લાભ લઈને ગલવાનમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની આશંકાએ ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે.
જૂન 2020માં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ સેનાની ગતિવિધિઓ વધી છે. એક દિવસ પહેલા, સેનાએ એક ફોટો જાહેર કરી હતી, જેમાં ગલવાન વિસ્તારમાં ઊંચાઈવાળા વિસ્તારમાં કડકડતી ઠંડી વચ્ચે જવાનો ક્રિકેટ રમતા જોવા મળે છે. તાજેતરના મહિનાઓમાં, જવાનોએ પૂર્વ લદ્દાખમાં થીજી ગયેલા પેંગોંગ તળાવ પર હાફ મેરેથોનનું આયોજન પણ કર્યું હતું.
આ સાથે પૂર્વ લદાખમાં એલએસી પાસે ભારતીય સૈન્યે તેની ગતિવિધિઓ વધારી દીધી છે. પેંગોંગ ત્સો સરોવર અને ગલવાન ખીણ વિસ્તારમાં ભારતીય સૈન્યે ઘોડા અને ખચ્ચરો પર નિરીક્ષણ વધારી દીધું છે. આ સિવાય પેંગોંગ ત્સો સરોવર પન્ભારતીય સૈન્યે હાફ મેરેથોનનું આયોજન કર્યું છે.