અમદાવાદમાં ઘરદીઠ કાપડની બે થેલી આપવા મ્યુનિ. કોર્પોરેશન 11 કરોડ ખર્ચશે

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા કાપડની થેલી અપાશે કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા 35થી 37ના ભાવે ખરીદી કરાશે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર અપાશે અમદાવાદઃ શહેરના લોકોને ઘરદીઠ કાપડની બે થેલી આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રુપિયા 11.81  કરોડના ખર્ચથી ખરીદીને આપવા મ્યુનિની મટીરીયલ […]

અમદાવાદમાં મોડી રાતે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર કરાયો હુમલો

શહેરના ગુલબાઈ ચેકરા વિસ્તારમાં બન્યો બનાવ પોલીસ જવાનને લાફો માર્યો, ત્યારબાદ પથ્થરમારો કરાયો પોલીસના ધાડા ઉતર્યા, આરોપીને પકડીને પાઠ ભણાવાશે અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગને લીઘે મોડી રાતે જોરશોરથી ડીજે વગાડવામાં આવતું હતું. તેથી પોલીસ ડીજેને બંધ કરાવવા જતાં સ્થાનિક લોકોને પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એક શખસે પોલીસને લાફો મારતા મામલો […]

ભારત: સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના

નવી દિલ્હીઃ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. સરકાર 2031-32માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાને 900 GW સુધી લઈ જવાની યોજના ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી […]

ભારતનું પ્રથમ સોવરેન B2C AI ચેટબોટ ‘MyShakti’ લોન્ચ

નવી દિલ્હીઃ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી AI મોડેલ્સ બનાવવા માટે, Yottaa ડેટા સર્વિસીસે ભારતનું પ્રથમ સોવરિન B2C જનરેટિવ AI ચેટબોટ રજૂ કર્યું છે. ડીપસીકના ઓપન-સોર્સ એઆઈ મોડેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, ‘માયશક્તિ’ સંપૂર્ણપણે ભારતીય સર્વર્સ પર સંપૂર્ણ ડેટા સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કાર્ય કરે છે. આ લોન્ચિંગ કેન્દ્રીય રેલ્વે અને ઇલેક્ટ્રોનિક્સ અને IT […]

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

સુપ્રીમના નિવૃત જજના વડપણ હેઠળ કમિટીની રચના કમિટી 45 દિવસમાં આપશે રિપોર્ટ રાજ્યના નાગરિકોને સમાન હક અને અધિકારો મળશે ગાંધીનગરઃ ઉતરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં મુકાશે, જેના માટે રાજ્ય સરકારે સુપ્રીમ કાર્ટની નિવૃત જજના વડપણ હેઠળ એક કમિટીની આજે જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનારા ઉત્તરાખંડ બાદ ગુજરાત […]

ધોરડોઃ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025 યોજાઈ

અમદાવાદઃ ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાંકે, કેરળ, તમિલનાડુ, […]

ભારતીય મૂળની ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

ભારતીય-અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને ‘ત્રિવેણી’ આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો. પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રિકાને તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીએ લખ્યું: ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડનને ‘ત્રિવેણી’ આલ્બમ માટે ગ્રેમી જીતવા બદલ અભિનંદન. અમને તેમની સંગીત સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. તે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code