મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર લગાવી પવિત્ર ડુબકી
લખનૌઃ પ્રયાગમાં મહાકુંભમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યાં હતા. અહીં તેમણે પવિત્ર સ્નાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા ગંગાની પણ પુજા અર્ચના કરી હતી. આ ઉપરાંત તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બોટિંગ કર્યું હતું. પ્રયાગરાજ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાકુંભ પહોંચ્યાં […]