1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મિલ્કી વેજીસ ચિઝી સૂપ
કિચન ટિપ્સઃ- હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મિલ્કી વેજીસ ચિઝી સૂપ

કિચન ટિપ્સઃ- હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મિલ્કી વેજીસ ચિઝી સૂપ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

સુપ તો આપણે ઘણા પિધા હશે પણ આજે જે સુપ બનાવાના છે તે ખૂબ જ ચિઝી મિલ્કી અને વેજીસ સુપ છે જેને બનાવા માટે ઓછો સમય અને ઓછી સામગ્રીની જરુર પડે છે અને સ્વાદમાં તે ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે છે તો ચાલો જોઈએ આ મિલ્કી સૂપ કઈ રીતે બનાવાઈ છે.

સામગ્રી

  • 1 કપ – સમારેલી બ્રોકલી
  • અડઘો કપ – સમારેલા ગાજર
  • 4 ચમચી – બટર
  • 1 નંગ – લીલ મરચા સમારેલા
  • 5થી6 નંગ – લસણની કળી સમારેલી
  • 1 નંગ – આદુનો ટૂકડો સમારેલો
  • 4 નંહ – ચિઝ ક્યૂબ
  • 2 ચમચી – મેંદો
  • અડધો લીટર – દૂધ
  • અડધી ચમચી – મીરનો પાવડર
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • અડધી ચમચી – ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી – ઈટાલિયન સિઝલિંગ મસાલો

સૌ પ્રથમ બ્રોકલી અને ગાજરને પાણીમાં મીઠું નાખઈને 5 મિનિટ ઉકાળઈને ચારણીમાં ગાળીલો.

હવે એક પેનમાં બટર ગરમ કરો તેમા જીરું એડ કરો ત્યાર બાદ તેમાં લીલા મરચા,આદુ અને લસણને પણ સાંતળી લો

હવે આ મસાલો સતળાય જાય એટલે તેમાં મેંદો બરાબર શેકીલો

બટરમાં મેંદો બરાબર શેકાઈ જાય એટલે ઘીરે ઘીરે દૂધ એડ કરતા જાઓ આમ બધુ દૂધ એડ કરીને 5 મિનિટ સોસ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળી લો

હવે આ વ્હાઈટ સોસોમાં બાફેલા ગાજર અને બાફેલી બ્રોકલી એડ કરીદો હવે સ્વાદ અનુસાર મીઠું. સિઝલીંગ અને ચીલી ફ્લેક્સ પણ એડ કરીલોટ

હવે જે ચિઝ છે તે બધ જ તેમાં છીણીને નાખીદો હવે તેને 1 મિનિટ ઉકાળો ચિઝ મેલ્ટ થાય એટલે તેમાં મરી પાવડર નાખીને ઉપરથી લીલા ઘાણા નાખઈ ગેસ બંધ કરીદો તૈયાર છે ચિઝી મિલ્કી વેજ સૂપ

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code