અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કલ પર તીવ્રતા 4.4 નોંધાઈ
દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે,ભૂકંપને લઈને અહી ઘણી વખત સેંકડો લોકોના જીવ ગયા છે ત્યારે ફરી એક વખત અહીં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હોવાની જાણાકીર સામે આવી છે.
પારપ્ત વિગત પ્રમાણે આજરોજ સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સહીત મળેલી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પાસે જાણકારી પ્રમાણે, ભૂકંપ રાત્ફૈરે 12 વાગ્ઝાયેને 10 મિનિટ આસપાસો નોંધાયો હતો.
અફઘાનિસ્બાતાનનો આ ભૂકંપ ફૈઝાબાદગથી 93 કિમી દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. આ સહીત રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.આ સહીત તેનું કેન્દ્ર જમીનની 180 કિમી ઊંડાઈએ નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે અહીં ભૂકંપ આવ્યો હોય આ પહેલા અનેક વખત અહી ભૂકંપ આવવાની ઘટનાઓ બની ચૂકી છે.અને ઘણી વખત એટલા ભયાનક આચંકાઓ આવ્યા હોય છે કે જેમાં ઘમુ નુકશાન અને લોકોના જીવ પણ ગયા હોય છે.જો કે વિતેલી રાત્રે આવેલો ભૂકંપમાં કોી પ્રકારની જાનહાનીના સમાચાર મળી રહ્યા નથી.